શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપમગની દાળ
  2. ૧ નંગબારીક કટ કરેલ ટામેટું
  3. ૪_૫ કળી લસણ
  4. ઈંચ આદુનો ટુકડો
  5. ૨ નંગલીલા મરચાં
  6. ૧ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ટીસ્પૂનજીરુ
  9. ચપટીહિંગ
  10. ૩-૪ પત્તા મીઠી લીમડી
  11. ૧/૨ ટીસ્પૂનહળદર
  12. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  13. ૧ ટીસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને ધોઈ અને દસ મિનિટ માટે પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ એક તપેલીમાં બે ગ્લાસ પાણી નાખી અને દાળને બાફવી. દાળ બફાઈ જાય એટલે તેમાં મીઠું, હળદર,લાલ મરચા પાઉડર, મીઠું, ટામેટા,આદુ - મરચાની પેસ્ટ નાંખી દેવા. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ જીરું હિંગ મીઠી લીમડી નાખી અને વઘાર તૈયાર કરો આ ઉકળતી દાળમાં નાખવો. ભીમા કેસે દાળને ઉગાડવી હવે ગરમ મસાલો તથા લીલા ધાણા નાખી અને બે મિનીટ પછી ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે સુગંધીદાર મગની દાળ !!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes