દૂધી ના રસીયા ઢોકળા (Dudhi Rasiya Dhokla Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

દૂધી ના રસીયા ઢોકળા (Dudhi Rasiya Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપછીણેલી છૂધી
  2. 1 કપબેસન
  3. 1/2 કપચણાનો કકરો લોટ
  4. 1 કપબાજરી નો લોટ
  5. 2 ચમચીતેલ મોણ
  6. 3 ચમચીતેલ વઘાર માટે
  7. 1 ગ્લાસખાટી છાસ
  8. 1/2 ચમચીહળદર+ 1/2 ચમચી હળદર
  9. 1+1 ચમચી ધાણાજીરુ
  10. 1+2 ચમચી મરચુ પાઉડર
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીખાંડ
  13. 1/2 ચમચીલીંબુ નો રસ
  14. ચપટીહીંગ
  15. ચપટીસાજી
  16. 5 થી 6 પાનલીમડો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક કથરોટ મા દૂધી,બાજરી નો લોટ,બેસન,ચણાનો લોટ,સાજી,તેલ,તેમજ મીઠું,મરચુ,હળદર,ધાણાજીરુ નાખી લોટ બાધો. આ લોટ મા પાણી નથી નાખવાનુ જો જરુર લાગે તોજ એક થી બે ચમચી પાણી એડ કરો.

  2. 2

    એક વાસણ મા તેલ નાખી ગેસ ચાલુ કરો. તેલ ગરમ થાઇ એટલે રાઇ,જીરુ,હીંગ,લીમડો નાખી વઘાર કરો. 2 ગ્લાસ પાણી એડ કરી છેલ્લે છાસ એડ કરો.

  3. 3

    હવે તેમા ખાંડ,ગરમ મસાલો, તેમજ બધા મસાલા એડ કરો. પાણી ઉકળવા માંડે એટલે તેમા મુઠીયા વાળી 10 થી 15 મિનિટ થવા દો.

  4. 4

    રસો થોડો ઘાટો થઇ જઇ અને મુઠીયા બરોબર ચડી એટલે ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes