મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી જરૂર મુજબ નું લઇ લો. તેમાં એક ચમચી તેલ નાખી. પાણી ને ઉકળવા લો.. પાણી થોડું ઉકડી ગયા બાદ તેમાં મેગી નાખો.
- 2
પછી તેમાં મરચું પાઉડર, હળદર, મીઠું, મેગી મસાલા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, આદુ મરચા ની પેસ્ટ કિચન કિંગ મસાલા નાખો.
- 3
ત્યાર નાના પેન માં ડુંગળી સતાલો અને એ પણ મેગી માં સાથે ઉમેરી દો.
- 4
૫-૧૦ મિનિટ ની અંદર મેગી તૈયાર થાય જશે. (બધું પાણી બળી ગયા બાદ) અને ગેસ બંધ કરી લો.
- 5
ત્યાર બાદ મેગી ઠરી જાય એટલે તેમાં ચણા નો લોટ ઉમેરો.
- 6
ચણા ના લોટ ના ભાગ નું મીઠું પણ નાખો. અને બધું બરાબર મિક્સ કરો. અને એક લોયા માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય બાદ તેમાં મેગી ના ભજીયા તળી લો.
- 7
આ રીતે મેગી ના ગરમ ભજીયા તૈયાર થાય જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
-
-
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In gujarati)
(Meggie na Bhajiya in gujarati)#પહેલી રેસીપી Kaushik Madlani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
-
સ્ટફ્ડ મેગી ભજીયા (Stuffed Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9ફ્રેન્ડસ, નાનાં મોટાં બઘાં ને ભાવતી મેગી બનાવવામાં ઈઝી અને ટેસ્ટી હોય છે . રેગ્યુલર મેગી તો આપણે બનાવતા જ હોય તો આજે મેં ચીઝ નું સ્ટફિંગ કરી ને મેગી ભજીયા બનાવેલ છે.લેખિત રેસીપી નીચે આપેલ છે .રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15235110
ટિપ્પણીઓ