મેંગો ક્રીમ પ્લાઝા વીથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)

મેંગો ક્રીમ પ્લાઝા વીથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ અંગુર બનાવવા માટે દૂધ ગરમ કરો ઉભરો આવે એટલે તેમાં વિનેગર અને પાણી મિક્સ કરી એટલે દૂધ ફાટી જાશે એટલે પનીર છુંટુ પડી જાય પછી ગેસ બંધ કરી દો પનીર ને 2-3 પાણી માં ઘોઈ લો હવે એક કોટન ના કપડા માં પનીર ને નાખી તેને લટકાવી દો પાણી નીતરી જાય પછી પનીર ને મસળી (મિક્ષી માં ક્રશ કરી લો તો પણ ચાલે) ને નાના નાના બોલ્સ બનાવો ને એક પેન માં ચાસણી બનાવી લો તેમાં અંગુર નાખી 5 મિનિટ માટે રેવા દો પછી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા દો ઠંડુ થાય જાય એટલે કે ચાસણી માંથી નિતારી ને ફિઝ માં ઠંડુ થવા માટે રાખી દો
- 2
હવે કેરી નો પલ્પ બનાવી લો તેમાં અમૂલ ક્રીમ ને ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો હવે તેમાં ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી લો થોડી વાર ફિઝ માં રાખી ને ઠંડુ થવા દો
- 3
બને ઠંડુ થઈ જાય એટલે સર્વિંગ ગ્લાસ માં પેલા મેંગો ક્રીમ પ્લાઝા પછી ઉપર અંગુર ને થોડી મેંગો ના પીસ ને ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો તો રેડી છે મેંગો કિમ પ્લાઝા વિથ અંગુર
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)
#RC1#yellow Rina Raiyani -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેંગો પ્લેઝર (Mango Pleasure Recipe In Gujarati)
#RC1#Rainbow challenge#Yellow @Darshcook_29046696Darshna Pandya -
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)
#HR#HOLI RECIPE CHALLENGE#cookpad Gujarati Jayshree Doshi -
-
-
મેંગો વેફલ વીથ ક્રીમ (Mango Waffle With Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeકેરી ની સીઝન માં બાળકો ને પણ એની ફ્લેવર્ ગમે. આજે મે વફલ બનાવી એક નવી રેસિપી ની ટ્રાય કરી. જે મારા બાળકો ને બહુ ભાવી. Hiral Dholakia -
-
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (6)