રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ગરમ પાણી કરી ગુવાર સિંગને બાફી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. - 2
લસણ ના નાના ટુકડા કરી વઘારમાં મૂકો લસણ વારુ મરચું એડ કરી હલાવી લો તલ એડ કરી ગુવાર શીંગ ને મિક્સ કરી દો મીઠું, હળદર નાખીને મિક્સ કરી દો.
પાંચ મિનિટ સુધી ચઢવા દો. - 3
ગુવાર શીંગ એક પ્લેટમાં કાઢી લો હવે ગુવાર શીંગ નું શાક સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
કાઠિયાવાડી ગુવાર શીંગ નું શાક (Kathiyawadi Guvar Shing Shak Recipe In Gujarati)
#EB #week5. Manisha Desai -
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5#guvarnushak Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
-
-
-
-
-
ગુવાર મૂઠિયાં નું શાક(Guvar Muthiya Shak Recipe In Gujarati)
#EB#Week 5ગુવાર મૂઠિયાં નું શાક, એક અલગ સ્વાદ માંમારા ઘરમાં આમ તો ગુવાર બટાકા નું શાક વધુ બને છે,પણ આજે હુ ગુવાર મૂઠિયાં નું શાક કઇ અલગ રીતે બનાવી રહી છું અને આ શાક સ્વાદ પણ અલગ લાગે છે, Arti Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15242899
ટિપ્પણીઓ