સલાડ (Salad Recipe In Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#Week5

સલાડ એક એવી ડિશ છે જેમાં આપડે ઘણું વેરિયેશન કરી શકીએ છીએ.સલાડ માટે ફ્રૂટ,શાકભાજી,કઠોળ પણ વાપરી શકીએ છીએ ને તેમાંથી ઘણી પ્રકાર ના સલાડ બનાવી શકીએ છીએ.અત્યારે નવરાત્રી ના વ્રત ચાલી રહ્યા છે માટે મે ફ્રૂટ નો ઉપયોગ કરી સલાડ બનાવ્યું છે જે અપવાસ માં પણ ખાઈ શકાય.અને આપને પોષણ પણ મળી જાય છે કારણકે ફ્રૂટ માં ઘણા વિટામિન્સ ને મિનરલ્સ રહેલા છે.મે કેળા,કીવી અને એપલ ની ઉપયોગ કર્યો છે જેમાંથી કીવી માંથી વિટામિન સી, તેમજ કેળા માંથી વિટામિન બી તેમજ કૅલ્શિયમ મળી રહેછે અને એપલ તો ઘણુંજ હેલ્ધી ફ્રૂટ છે માટે જરૂરી બધી કેલરી મળી રહે છે.

સલાડ (Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ નંગકેળા
  2. ૧ નંગએપલ
  3. ૨ નંગકીવી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સલાડ બનાવવા માટે ના બધાજ ફ્રૂટ લઈ લો.

  2. 2

    હવે કીવી ની છાલ ને કાઢી તેને લાંબી ચિપ્સ નાં આકાર માં સમારી લો.

  3. 3

    કેળાં ની માત્ર છાલ જ દૂર કરવાની છે કાપવાના નથી.

  4. 4

    એપલ ની છાલ કાઢી લો અને ચોરસ ટુકડાં કરી લો.

  5. 5

    હવે સલાડ નું પ્લેટિંગ કરવા માટે એક પ્લેટ લઈ લો.તેમાં કેળાં ને ઉભા નારિયેળી ના ઝાડ નાં ની જેમ ગોઠવી લો અને કીવી ની ચિપ્સ ને નારિયેળી નાં પાન ની જેમ ગોઠવી લો ત્યાર બાદ એપલ ને કેળાની આસપાસ ના ભાગ માં ગોઠવી દો.એક ખાસ ધ્યાન એ રાખવું કે બધા ફ્રૂટ આપડે ખાવા માં ઉપયોગ માં લેવા હોય ત્યારેજ કાપી તૈયાર કરવા જેથી કાળા ન પડે. આપણી સલાડ ની પ્લેટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes