દુધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા ઢોકળા ના લોટ ને ગનગુના પાણી મા પલાળી ને ઢાકી ને 15મીનિટ મુકી દેવાના
- 2
પછી ખીરુ મા છીણેલી દુધી,મીઠુ,આદુ મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ,હળદર,લાલમરચુ દહીં નાખી ને બરોબર મિક્સ કરી ને ખીરુ તૈયાર કરી લેવુ
- 3
હવે ઢોકળિયા મા પાણી નાખી ને ગરમ કરવા મુકવુ, પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લેવુ. ત્યાર પછી ઈનો એડ કરો એની ઉપર 4,5ડ્રાપ પાણી નાખો જેથી ઈનો એકટીવ થાય અને ઝાગ ઉઠે.તરત હલાવી ને મિશ્રણ ને ગ્રીસ કરેલી પ્લેટ મા પોર કરી ને ઢાકંણ બંદ કરી ને સ્ટીમ કરો 15,20મિનિટ મા ઢોકળા કુક થઈ જાય છે. ટુથ પીક નાખી ને ચેક કરી લેવુ જો ટુથપીક મા મિશ્રણ ચોટેલુ નિકળે તો ફરી 5મિનિટ સ્ટીમ કરી લો અને પ્લેટ કાઢી ને ઠંડુ થવા દહીં મનપસંદ પીસ કાપી લેવુ મે ગોળ અને બરફી શેપ ના કટ કરયા છે
- 4
વઘારીયા મા તેલ મુકી ને રાઈ,તલ ના વઘાર કરી પોર કરી ને સર્વ કરો.. અથવા ગરમાગરમ ઢોકળા ને કટ કરી ને તલ ના તેલ ની સાથે સર્વ કરો.તૈયાર છે ગુજરાતી ફરસાણ ટેસ્ટ અને હેલ્થ મા બેસ્ટ દુધી ના ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9એકદમ પૌષ્ટિક & સ્વાદીષ્ટ દુધી ના ઢોકળા સાથે લસણની ચટણી Pinal Patel -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#ગુજરાતી સ્પેશીયલ ફૂડ રેસીપી# મલ્ટીગ્રેઈન દુધી મુઠીયા# ફેમીલી ફેવરીટ #Fam Saroj Shah -
-
-
-
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#ફટાફટ.#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટશનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના ક્રીસ્પી ઢોકળા (Dudhi Crispy Dhokla Recipe In Gujarati)
#EB#week9દુધી ના ક્રીસ્પી ઢોકળાઢોકળા એ ગુજરાતીઓ નું સૌથી ફેવરિટ વ્યંજન છે ,ઘણી બધી પ્રકારના ઢોકળા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા હોય છે આજે અહીંયા ક્રીસ્પી ઢોકળાની રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna
More Recipes
ટિપ્પણીઓ (6)