રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દહીં ને ખાંડ મિક્સ કરી ૧૦ મિનીટ રેવા દયો એટ્લે આપણી ખાંડ ઓગળી જાય.
- 2
પછી મલાઇ નાખી મિક્ષ કરવુ જેથી આપની લસ્સી સાઈન વારી ને ઘાટી થાશે.
- 3
હવે તેને એક કલાક માટે ફ્રીઝ મા રાખી દયો એટ્લે એકદમ ઠંડી થઇ જાય ને ત્યાં સુધી આપને ડ્રાય ફ્રૂટ કટ કરી લેવા ને ચેરી ના કટકા કરી લેવા
- 4
હવે સર્વ કરવા ટાઈમે તેને ગ્લાસ મા કાઢી માથે ડ્રાય ફ્રુટ છાંટી ચેરી મુકી સર્વ કરવી આવી રિતે ઘરની બનાવેલી લસ્સી પીશો તો બાર ની પણ ભૂલી જશો.
Similar Recipes
-
ડ્રાયફ્રુટ મિલ્ક લસ્સી (Dryfruit Milk Lassi Recipe In Gujarati)
#mrલસ્સી નામ સાભળતા જ મોઢામાં પાણી આવી જાય છે.ખૂબ જ ઝડપથી બની જાય તેવી આ લસ્સી ખારી તેમજ મીઠી બે પ્રકારની હોય છે. તેમાં પણ જીરા લસ્સી, મેંગો લસ્સી, ગુલાબ લસ્સી, ડ્રાયફ્રુટ લસ્સી વગેરે જેવી લસ્સી બનાવીએ છીએ.મેં આજ ડ્રાયફ્રુટ મિલ્ક લસ્સી બનાવી છે. Ankita Tank Parmar -
-
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ડ્રાયફ્રુટ મેંગો લસ્સી (Dryfruit Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week 17 Komal Batavia -
-
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
દહીં મેવા લસ્સીઉનાળા મા બપોરે પીવાનું એક સરસ પીણું જે મે ખાંડ ફ્રી બનાવ્યું છે.મે એમા મધ નાખ્યો છે જે આપડી રોગ પ્રતિકાર શક્તિ વધારવા મદદ કરે છે અને sweet પણ કરે છેઆ પીવાથી લું નઇ લાગતી અને પેટ મા ઠંડક મળે છે. Deepa Patel -
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ લસ્સી (Dryfruit lassi recipe in Gujarati)
#CookpadTurns4#DryFruitLassi#ડ્રાયફ્રુટલસ્સી FoodFavourite2020 -
-
શાહી ગોળકેરી (Shahi Golkeri Recipe In Gujarati)
#MDCમારા મમ્મી પાસે થી સિખી છું એના હાથ ની ગોળકેરી ખુબ સરસ બને અમારા આખા પાડોશી તેમની પાસે બનાવડાવતા.તો હું આજે એમના જેવી જ ગોળકેરી બનાવી તેને સમર્પિત કરું છું. Shital Jataniya -
-
પંજાબી માખણીયા ડ્રાયફ્રૂટ લસ્સી (Punjabi Makhaniya Dryfruit Lassi Recipe In Gujarati)
#RC2White colour ફ્રૂટ લસ્સી અને પંજાબી માખણીયા dry ફ્રૂટ લસ્સી Parul Patel -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમી માં ઠંડી વસ્તુઓ ખાવા પીવાની ઈચ્છા બધા ને થાય જ. બહારથી મંગાવવા ના બદલે ઘરે જ જો સ્વાદિષ્ટ લસ્સી બનતી હોય તો મોડું શું કામ કરવું....#લસ્સી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
લસ્સી એક એવી વસ્તુ છે કે નાના બાળક થી લઈ મોટા સુધી સૌ કોઈ ને ભાવતી હોઈ છે.કે પછી કોઈ પણ તહેવાર હોય કે વ્રત હોય ખુબજ જલ્દીથી બની જતી અને સ્વાદિષ્ટ પણ બહુજ લાગે છે.અને બાળકો પણ બનાવી શકે છે. Shivani Bhatt -
-
-
-
-
બનાના ડ્રાયફ્રુટ લસ્સી (Banana Dryfruit Lassi Recipe In Gujarati)
લસ્સી મારી ફેવરીટ છે . જે બધા જ ફ્રુટ નો ઉપયોગ કરીને અલગ અલગ ફ્લેવર ની લસ્સી બનાવી શકાય છે . તો આજે મે બનાના ડ્રાયફ્રુટ ફ્લેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15248864
ટિપ્પણીઓ (3)