રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મિક્સિંગ બાઉલમાં દહીં લો, ત્યારબાદ બરફ, ઠંડુ પાણી નાખી બરાબર ગ્રાઇન્ડ કરો
- 2
ત્યારબાદ તેમાં ખાંડ,મલાઈ નાખો અને 3 થી 4 મિનિટ સુધી પીસી લો
- 3
ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં બરફ અને લસ્સી નાંખો અને ઉપર મલાઈ ઉમેરો
- 4
મલાઈ લાસ્સી પીરસવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેંગો મલાઈ લસ્સી(mango malai lassi in Gujarati)
કેરીની સીઝન આવે એટલે પછી અલગ અલગ બનાવવાનું મન થાય અમારા ઘરમાં તો બધાને એટલુ ભાવે તે કોઈપણ રીતે સ્વીટ બનાવીને આપો ફટાફટ થાય એ તો દરેક વ્યક્તિને ભાવતી વસ્તુઓની તેમાં કેરી એડ કરવામાં આવે તો એ તો બેસ્ટ લસ્સી બની જાય#પોસ્ટ૩૯#વિકમીલ૨#માઇઇબુક#સ્વીટ Khushboo Vora -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#Week23#post_23#papaya#cookpad_gu#cookpadindiaલસ્સી એ એવું પીણું છે જે આકરા ઉનાળાનાં દિવસોમાં શ્રેષ્ઠ તૃષ્ણાને દૂર કરનારી છે. આપણે સૌ એ ઘણી લસ્સી પીધી છે જેમ કે મેંગો લસ્સી, રોઝ લસ્સી, કેસર લસ્સી, પંજાબી લસ્સી, પટયાલા લસ્સી. પરંતુ આજે મેં બનાવી છે પપૈયા લસ્સી.પપૈયા સાથે એલચીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે થોડો ઇલાયચી નો પાઉડર ઉમેર્યો છે. જો તમારું પપૈયું પૂરતું મીઠું છે, તો તેના આધારે ખાંડ એડજસ્ટ કરો. લસ્સીનો સુંદર રંગ છોકરાઓને પીવા માટે લાલચ આપવા માટે બેસ્ટ છે.ફુદીના નો આ લસ્સી માં કોઈ જ ઉપયોગ નથી પણ ફુદીનાની સજાવટ થી દરેક વાનગી ની શોભા વધી જાય છે અને ખૂબ જ આકર્ષક લાગે છે. જો તમે પપૈયાથી કંઇક બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તે નિશ્ચિતરૂપે કંઈક છે જેનો તમારે પ્રયાસ કરવો જોઈએ.પપૈયામાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સીડન્ટ, વિટામિન એ , વિટામિન સી અને વિટામિન ઇ શામેલ છે . વધુમાં, પપૈયાની ઉચ્ચ ફાઇબર સામગ્રી હૃદય રોગનું જોખમ ઘટાડે છે. પાચન અને બળતરા ઘટાડે છે. પપૈયા એ તંદુરસ્ત અને કાર્યાત્મક રોગપ્રતિકારક શક્તિ માટેનો બીજો અગત્યનો વિટામિન એ નો સારો સ્રોત છે.પ્રોસ્ટેટ કેન્સર સામે સંભવિત રૂપે રક્ષણ આપે છે. Chandni Modi -
-
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઇલાયચી મલાઈ લસ્સી (Ilaichi Malai Lassi Recipe In Gujarati)
#mrpost3 આ લસ્સી પેટ ની ગરમી ને નષ્ટ કરે છે.ઉપવાસ એક ટાણા માં બનાવી શકાય છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
વૉટર મેલોન લસ્સી. (Watermelon lassi recipe in gujarati)
#સમર. અત્યારે ગરમી તો ખુબજ પડે છે પણ અતયારે સીઝન ના તરબૂચ ખુબ સરસ મળે છે તો આજે મેં એ તરબૂચ નો ઉપયોગ લસ્સી માં કર્યો છે. મોડું દહીં, મલાઈ અને તરબૂચ નુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. Manisha Desai -
-
-
ડિલિશિયસ રોઝ લસ્સી (Delicious Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Post4#Cookpad#Cookpadgujarati#Cookindiaઉનાળામાં રોઝ લસ્સી શરીરને ઠંડક સ્ફુર્તિ આપે છે દિલ અને દિમાગને તરોતાજા રાખે છે Ramaben Joshi -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અમે લોકો સાંજના ડિનર લઈ અને ટીવી જોતા હોય ત્યારે કાંઈને કાંઈ ડેઝર્ટ ખાવા જોઈએ તો એમાં મિલ્ક શેક આઈસ્ક્રીમ લસ્સી સ્મુધિ કાંઈ પણ હોય તો ચાલે તો આજે મેં મેંગો લસ્સી બનાવી . આજે મારા ઘરે મહેમાન હતા. Sonal Modha -
-
પાઇનેપલ લસ્સી (Pineapple Lassi Recipe in Gujarati)
#mrદૂધ માંથી દહીં અને દહીં માંથી બનતી લસ્સી Bhavika Suchak -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
-
-
ઘર નું બનાવેલું માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#mr#Recepe 1#માખણ.ઘરનું માખણ એકદમ ટેસ્ટી અને શુદ્ધ હોય છે હંમેશા ઘરનું જ માખણ કાઢીએ છીએ મેં આજે ઘરે માખણ બનાવ્યું છે . Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271709
ટિપ્પણીઓ