ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#EB

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 લોકો
  1. 500 ગ્રામગુંદા
  2. 100 ગ્રામકેરી
  3. 300 ગ્રામસ્પાઇરન અથાણાનો મસાલો
  4. 400 ગ્રામસીંગતેલ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા ગુંદા ને ધોઈ કપડાથી કોરા કરી લો.
    હવે ગુંદા ને ફોડી લો.

  2. 2

    હવે એક બાઉલમાં મસાલો, ગુંદા અને કેરીના નાના ટુકડા કરી મિક્સ કરી લો.

  3. 3

    તેલ ગરમ કરો થોડી વારાળ નીકળે ત્યાં સુધી ઠંડુ થાય પછી ગુંદા મસાલામાં તેલ એડ કરો મિક્સ કરી બે થી ત્રણ દિવસ રોજ અથાણું હલાવતા રહેવું

  4. 4

    કાચની બોટલમાં ભરી વર્ષ સુધી રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Superbbb
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes