ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#ff1
#non fried farali recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસદહીં
  2. 2 ચમચીખાંડ
  3. 1/2 કપ ઠંડુ પાણી
  4. 5સ્ટીક કેસર
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મીક્સર ના જાર મા દહીં ઠનડુ પાણી ખાંડ નાખી બેન્ડ કરિલો પછી ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો

  2. 2

    હવે સર્વિંગ ગ્લાસ મા કાઢી બદામ પિસ્તા નિ કતરણ કેસર નાખી સવ કરો તૈયાર છે ઠંડી લસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes