કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
4 persons
  1. 1& 1/2 કપ પંજાબી દહીં
  2. 1 કપછીણેલી કાકડી
  3. 1/4 કપનાયલોન સેવ
  4. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  5. 1/4 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1/2 ટી સ્પૂનરાઈ ના કુરીયા
  7. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ કાકડી ને ધોઈને તેની છાલ ઉતારીને છીણી લેવી.

  2. 2

    એક બાઉલમાં દહીં લેવું. તેમાં શેકેલા જીરાનો પાઉડર,મીઠું, લાલ મરચું પાઉડર, રાયના કુરિયા, કોથમીર અને છીણેલી કાકડી નાખી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે સર્વિંગ બાઉલમાં કાકડી અને સેવ થી ગાર્નીશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes