રજવાડી ઢોકળી નું શાક (Rajwadi Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં એક ચમચી તેલ ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરો
- 3
પાણી ઉકળે એટલે તેમાં લોટ ઉમેરી મિક્સ કરવું
- 4
ત્યારબાદ તેને ઢાંકી ધીમા તાપે ચડવા દેવું
- 5
લોટ ચડી જાય એટલે તેને થાળીમાં પાથરી દો
- 6
ઠંડુ થાય એટલે નાના ટુકડા કરવા
- 7
હવે કડાઈમાં તેલ મૂકી તેજ પત્તા અને સુકા મરચા નાખી પાણી નાખો
- 8
પછી તેમાં મીઠું હળદર લાલ મરચું ઉમેરો પાણી ઉકળે એટલે અંદર ઢોકળીના પીસ ઉમેરો
- 9
થોડીવાર ચડે પછી અંદર લસણની પેસ્ટ અને દહીં ઉમેરો
- 10
ઢાંકીને બરાબર ચડવા દેવું ત્યારબાદ ગરમ મસાલો ઉમેરો
- 11
ઘટ્ટ થાય એટલે કોથમીર ભભરાવવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળી નું શાક
પર્યુષણમાં લીલોતરી ન ખવાય તેથી કઠોળ અને ચણાના લોટના શાક ખવાય છે તેથી ઢોકળી નું શાક પર્યુષણમાં બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે.#PR Rajni Sanghavi -
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15549308
ટિપ્પણીઓ (2)