ડ્રાયફ્રુટ મફિન્સ (Dryfruit Muffins Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ પારલે જી
  2. 1 પેકેટ હેપી હેપી
  3. 1/2 વાટકીદળેલી ખાંડ
  4. 1 કપદૂધ
  5. 1 પાઉચ ઈનો
  6. 1 ચમચો મિક્સ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કિટનો ભૂકો કરી લો

  2. 2

    એક બાઉલ લઈ તેમાં ખાંડ પાઉડર,દૂધ અને ઈનો એડ કરો બરાબર મિક્સ કરી મફિન મોલ્ડ માં ભરો ઉપરથી ડ્રાયફ્રુટ ભભરાવો અને બેક કરો

  3. 3

    સર્વિગ પ્લેટ માં લઇ સર્વ કરો તૈયાર છે બાળકો ના ફેવરીટ ડ્રાયફ્રુટ મફિંસ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes