દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધીને છીણી લેવી પછી તેમાં મીઠું તેમજ બાકી બધા મસાલા ઉમેરીને તેને પાંચ દસ મિનિટ રહેવા દો જેથી દુધી માંથી પાણી છૂટી પડી જાય.
હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરી લોટ બાંધતા જવું. જરૂર પડે તો પાણી લેવું. - 2
હવે લોઢી ગરમ કરવા મૂકવી અને બીજી બાજુ લૂઆ તૈયાર કરીને વણિને થેપલા બંને બાજુ તેલમાં શેકી લો.
દૂધીના પૌષ્ટિક અને સ્વાદિષ્ટ થેપલા
- 3
દૂધીના થેપલા ને સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલાએ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. થેપલા ઘણા બધા પ્રકારના બનાવાતા હોય છે.સાંજના હળવું જમવું હોય કે સવારના ગરમ નાસ્તા તરીકે ખાવા હોય કે પછી પ્રવાસમાં સાથે લઈ જવા હોય- થેપલાં તો હોય જ.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279899
ટિપ્પણીઓ (3)