રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ અડદની દાળ હિંગ, લીમડાના પાન નાખી વઘાર કરવો પછી તેમાં લીલું મરચું અને ડુંગળી નાખી ૩૦ સેકન્ડ સુધી સાંતળો ડુંગળી ગુલાબી રંગની થાય પછી તેમાં રવો નાખી તેને ગુલાબી રંગનો થવા દ્યો.
- 2
પછી તેમાં દહીં ને જીણુ સમારેલુ ટમેટું મીઠું અને ખાંડ અને જરુર મુજબ પાણી નાખી હલાવી ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દો
- 3
પછી ઉપમા હલાવીને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#RC2#Week2#RainbowchallengeWhite#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
-
-
-
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259102
ટિપ્પણીઓ