ઉપમા (Upma Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 #Week5
ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે.

ઉપમા (Upma Recipe In Gujarati)

#GA4 #Week5
ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો માટે
  1. ૧ કટોરીરવો (કોરો શેકેલો)
  2. ૨ કટોરીપાણી (નવશેકું)
  3. નાનું બતેતું ઝીણું સમારેલું
  4. નાની ડુંગળી સમારેલી
  5. લીલું મરચું સમારેલું
  6. મીઠાં લીમડા ના પાન ૪-૫
  7. ૧ ચમચીમીઠું સ્વાદાનુસાર, વટાણા (ફ્રોઝન)
  8. વઘાર માટે
  9. ૨ ચમચીતેલ
  10. ૧ ચમચીરાઇ
  11. ૧ ચમચીજીરૂ
  12. ચપટીહિંગ
  13. ૧ નાની ચમચીઅડદ ની દાળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રવા ને કોરો શેકી લો.બટેતું, ડુંગળી અને લીલું મરચું ઝીણું સમારી લો. વઘાર માટે ની તૈયારી કરો.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો અને રાઇ તતડે એટલે તેમાં અડદ ની દાળ, જીરૂ અને હિંગ ચપટી નાખી મીઠાં લીમડા ના પાન, સમારેલી ડુંગળી અને લીલું મરચું ઉમેરી સાંતળો.

  3. 3
  4. 4

    થોડી વાર સંટલાયા પછી તેમાં ઝીણું સમારેલું બટેતું અને વટાણા ઉમેરી બરાબર મિક્સ કરો અને થોડી વાર સાંતળો. મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

  5. 5

    હવે તેમાં શેકેલો રવો ઉમેરી બરાબર મિક્સ કરો અને થોડી વાર ચલાવતા રહો. હવે તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને ૫ મીનીટ માટે ચઢવા દો.

  6. 6
  7. 7

    ૫ મીનીટ પછી ઢાંકણ ખોલી જોશો તો ખ્યાલ આવશે કે ઉપમા બરાબર ચઢી ગઈ છે. તો હવે તેને ગરમા ગરમ સર્વ કરો. મજા માણો આ નાસ્તા ની....

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

ટિપ્પણીઓ

Similar Recipes