ક્રીમી પાસ્તા (creamy pasta racepi in gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
ક્રીમી પાસ્તા (creamy pasta racepi in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં 2 ગ્લાસ પાણી ગરમ કરી, એમાં નમક મેં 1 ચમચી તેલ નાખો. પાણી એકદમ ઉકળે પછી એમાં પાસ્તા ઉમેરો, પાસ્તા કુક થાય પછી એક ચારણી માં કાઢી ઉપર થી થડું પાણી નાખો. જેથી પાસ્તા ચોંટે નહી
- 2
એક કડાઈ માં બટર ગરમ કરી એમ ક્રશ કરેલું ટામેટું ઉમેરો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલ કેપ્સિકમ,ડુંગળી, ને મકાઈ ના દાન ઉમેરી 2 મિનિટ પકાવો, નમક નાખો દો, શાકભાજી ચડી જાય પછી એમાં ટામેટા નો સોસ ઉમેરો.
- 3
હવે એમાં પાસ્તા ઉમેરી ને બરોબર મિક્સ કરી લો. વેજિટેબલ મિક્સ થાય જાય પછી એમ ચીઝ ને છીણી ને ઉમેરી દો. બરોબર મિક્સ કરી ને ગરમાં ગરમ પાસ્તા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વાહિત સોસ ચીઝી ક્રીમી પાસ્તા (White Sauce Cheezy Creamy Pasta Recipe in Gujarati)
#વિકમીલ 1#માઇઈબૂક#પોસ્ટ ૩ Vibha Upadhyay -
-
-
-
-
-
-
-
ક્રીમી પેસ્ટો સોસ પાસ્તા (Creamy Pesto Sauce Pasta recipe in guj
#goldenapron3 #વીક૧૦ #તુલસી #પોસ્ટ૧ Harita Mendha -
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
#asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipePasta🍝પાસ્તા અત્યારે બાળકો તેમજ મોટા બધા ને ભાવે છે, પાસ્તા માં બધા વેજિસ ને ચીઝ બદુંજ હેલ્થી છે, ટો આજે મેં નો ઓઇલ રેસિપી બનાવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો 🍝 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
-
-
પાસ્તા પાઉં (Pasta Pau Recipe In Gujarati)
પાસ્તાપાવ મીની લંચ ગણાય છે. બધા શાકભાજી ચટાકેદાર મસાલા, ટામેટાં સૉસ, ચીઝ, મેયોનીઝ, ઉપરથી ભળે પાવ પછી પૂછવાનું શું?બાળકોથી માંડીને નો કરી કરતાં મૉમ,ડેડ માટે ઝટપટ બની જાય છે બાળકોને ન ભાવતા શાકભાજી ખવડાવા માટે ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4#Week12#MAYONNAISE- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
-
-
-
-
-
વ્હાઇટ સોસૅ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ10 Ami Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12862758
ટિપ્પણીઓ