મેગી પાસ્તા (Maggi Pasta Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ લોકો
  1. ૫૦૦ ગ્રામ પાસ્તા
  2. આદુ લસણ અને મરચાની પેસ્ટ
  3. ૨ ચમચીલાલ મરચું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૫-૬ ચમચી તેલ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. ૧ પેકેટ મેગી મસાલો
  9. પાણી જરૂર મુજબ પાસ્તા બાફવા માટે
  10. ટામેટાં 🍅
  11. ૩ ચમચીટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાસ્તાને પાણી અને એક ચમચી તેલ નાખીને બાફી લેવા. બાફવા ટાઈમે તેલ નાખવાથી પાસ્તા ચોટસે નહીં. પછી પાસ્તા ને drain કરી લેવા.

  2. 2

    પછી આદુ-લસણ-મરચાંની પેસ્ટ બનાવી લેવી અને ટામેટાં ઝીણાં સમારી લેવા.

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં આદું લસણ મરચાની પેસ્ટ અને ટામેટા ઉમેરીને સાંતળી લેવા.

  4. 4

    ટામેટા સરસ ગ્રેવી જેવા થઈ જાય પછી તેમાં બધો મસાલો કરી લેવો અને મેગી મસાલો પણ ઉમેરી દેવો પછી તેમાં પાસ્તા ઉમેરી અને બધું મિક્ષ કરી લેવું.

  5. 5

    હવે તૈયાર છે ચટપટા પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes