કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બોઇલ રાઇસ કરી લેવા ના એ ઠંડા થાય પછી એક કડાઈમાં શિંગતેલ લો વઘાર જેટલુ પછી તેમા રાઇ જીરું તતળે એટલે તેમા લીમડો નાખો પછી હીંગ અને બન્ને દાળ નાખી ને હલાવો
- 2
ત્યારબાદ તેમા રાઇસ નાખો ને હલાવો પછી તેમા મીઠુ અને સંચળ નાખો ને હલાવો એ થઈ જાય એટલે દહીં નાખો ને ગેસ બંધ કરી દો એને હલાવો પછી તેમા કોથમીર નાખો.
- 3
હવે એક સર્વ કરવા માટે બાઉલમાં કર્ડ રાઈસ લો પછી કોથમીર થી ગાનિૅશ કરો તો તૈયાર છે કર્ડ રાઈસ 🍚
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીલ્ડ કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRજેમ ખિચડી ગુજરાતી માટે, રાજમા ચાવલ પંજાબી માટે, એમ જ કર્ડ રાઈસ, સાઊથ ઇન્ડિયન્સ માટે.જેમ આપણે મિઠાઈ જમ્યા પછી ખાઈએ, એમ કર્ડ રાઈસ, એ લોકો છેલ્લે ખાય. સાઊથ ની આ બહુજ પોપ્યુલર ડીશ છે.કર્ડ રાઈસ એક કંમ્પલીટ વન પોટ મીલ ડીશ છે.દક્ષિણ ભારતીયો ટ્રાવેલ , લંચ બોક્સ અને કામ પર લઈ જાય છે અને એનો આનંદ માણે છે . તો ચાલો આપણે પણ એનો આનંદ માણીએ. Bina Samir Telivala -
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#goldenapron3#week10#puzzle#curd#riceરોજ ભાત સાથે દાળ અને કઢીની ખાઈને થોડો કંટાળો આવે તો સિમ્પલ દહી ભાત બનાવી શકાય. Bhavana Ramparia -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડા કર્ડ રાઈસ ખાવાની બહુ મજા પડે. #RC2 Dr. Pushpa Dixit -
કર્ડ રાઇસ (curd rice recipe in gujarati)
#ફટાફટ જલ્દી બની જાય એવુંકડઁરાઇસ જે વિટામીનથી ભરપૂર અને ટેસ્ટી પણ છે Kajal Rajpara -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#ST ઉનાળા ની ગરમી મા જ્યારે કંઈ હળવું અને ઠંડુ ખાવા નું મન થાય ત્યારે આ કર્ડ રાઈસ બનાવી ને ખાય શકાય છે તેમાં પણ જ્યારે અડદ દાળ અને ચણા દાળ નો વઘાર કરીએ ત્યારે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે.તે ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.તો એકવાર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
-
ચિલ્ડ કર્ડ રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Chilled Curd Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ST Sneha Patel -
-
-
-
-
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15262590
ટિપ્પણીઓ