રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને મીઠુ નાખી ઓસાવી ભાત તૈયાર કરો, હવે એક લોયા મા તેલ મૂકી અડદની દાળ, હિંગ, લીમડો, રાઈ, જીરું નાખી દહીં ઉમેરો,
- 2
ત્યાર બાદ સેકેલું જીરું, મીઠુ, લીલા મરચા, આદુ, નાખો થોડું ઉકળે ત્યાર બાદ ભાત ઉમેરી કાકડી ના નાના કટકા કરી નાખો
- 3
પછી ગેસ બંદ કરી કોથમીર ઉમેરી અડદ ના પાપડ, કોઈ પણ ફરસાણ, સાથે સર્વે કરો...ચાલો તમે પણ બધા મારી સાથે સાઉથ ઇન્ડિયન ડીશ કર્ડ રાઈસ આરોગવા.. આ રાઈસ ગરમ તેમજ ઉનાળા મા ફ્રીઝ કોલ્ડ પણ સરસ લાગે છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડા કર્ડ રાઈસ ખાવાની બહુ મજા પડે. #RC2 Dr. Pushpa Dixit -
કર્ડ (દહીં) રાઈસ
#માઇઇબુકઆ વાનગી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. જ્યારે ઘર માં રસોઈ બનાવવા માટે કોઈ પણ વૈકલ્પ ના હોય ત્યારે કર્ડ (દહીં) રાઈસ બનાવી શકાય છે. જે બાળકો પણ સારી રીતે ખાઈ શકશે. હેપ્પી કુકીંગ 😊🙏 Chandni Modi -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
કર્ડ રાઈસ
#goldenapron3#week 12કર્ડ રાઈસ તે અત્યારે ગરમી મા બનાવી ને જમવામાં હોય તો મજા પડે જો કોઈને તેનો ટેસ્ટ ગમે તો ઘણા ને ના પણ ગમે પણ મને આ ટેસ્ટ ખૂબ જ ગમેછે આમ પણ આપણે દહીં ને ભાત તો ખાઈએ જ છીયે તો આ રીતે પણ કયારેક બનાવી ને ખાવા જોઈએ તો ચાલી આ કર્ડ રાઈસ ની રીત પણ જાણી લો Usha Bhatt -
કર્ડ રાઈસ
#મિલ્કી આ #મિલ્કી કોન્ટેસ્ટ માટે કર્ડ રાઈસ બનાવ્યું છે. મસ્ત બન્યું છે. સાઉથ નો ટેસ્ટ આપ્યો છે. ગરમી ની સિઝન માં એટલે ઉનાળા માં ખાસ આ કર્ડ રાઈસ ખાવું જોઈએ. આ ખાવા થી પેટ ને ઠંડક મળે છે. પેટ નીતકલીફ હોય તેમાં રાહત મળે છે. નાના બાળકો ને પણ ખવડાવાથી બાળકો પણ આરામ થી ખાઈ લે છે. આમાં દહીં નું પ્રમાણ મેં મારા ટેસ્ટ મુજબ રાખ્યું છે. તમને વધારે કે ઓછું કરવું હોય તો કરી શકાય.દહીંમાં બેક્ટેરિયા હોવાથી ડાઈજેશન પણ સારું રહે છે. અને કેલ્શિયમ પણ મળી રહે છે. Krishna Kholiya -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
કર્ડ રાઈસ
#મિલ્કીકર્ડ રાઈસ ખાવાનાં ફાયદા ઘણાં બધા છે. કર્ડ સાથે રાઈસ ખાવાથી વજન ઉતારવા માટે ઈમ્યૂનિટી ઠીક કરવા માટે ફાયદા મંદ છે. કર્ડ રાઈસ વિટામિન B12 નો ખુબ સારો સોર્સ એટલે કર્ડ રાઈસ. આમતો આ રેસિપી સાઉથ ની રેસિપી કહી શકાય.... Daxita Shah -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
-
કર્ડ રાઇસ સાઉથ ફેમસ (Curd Rice South Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
-
-
કેરટ રાઈસ (સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ) (Carrot Rice Recipe In Gujarati)
#GA4#Week3ગાજર વિટામિનસ થી ભરપૂર હોય છે, હવે તો ગાજર આખુ વર્ષ મળી રહે છે... carrot rice ઘણી અલગ, અલગ રીતે બનાવવામાં આવે છે.. પણ હું સાઉથ ની હોવાથી આજે મે સાઉથ સ્ટાઈલ થી બનાવ્યા છે. Taru Makhecha -
-
-
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
-
-
ચિલ્ડ કર્ડ રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Chilled Curd Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ST Sneha Patel -
રો મેંગો રાઈસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@Dr.pushpaben dixitji Juliben Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11805400
ટિપ્પણીઓ