રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદની દાળ સારી રીતે ધોઈ લો હવે તેને ૩ ૪ કલાક પલાળી દો
- 2
પલાળી લીધા બાદ હવે તેમાં જોઈતા પ્રમાણે પાણી અને દહીં નાખી અને પીસી લો રિસાઈ ગયા બાદ તેને ૧૨ થી ૧૫ કલાક સુધી આથો આવવા માટે રહેવા દો
- 3
હવે એક ટીમલો તેમાં પાણી ગરમ કરો હવે ઇડલીના બેટર માં જરૂર મુજબ બેટર લઈ તેમાં મીઠું અને સોડા એડ કરો સોડા ની ઉપર લીંબુ એડ કરી એકદમ મિક્સ કરો.હવે ઈડલીને સ્ટીમ કરવા સ્ટીમરમાં મૂકો પાંચથી દસ મિનિટમાં થઇ જશે રેડી છે એટલે
- 4
ઈડલી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#idli#ravaidli Mamta Pandya -
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સુપરશેફ4વરસાદ નિ સિઝન મા કંઇક નવું નવું અને ટેસ્ટી બનાવાનું અને જમવાનું મન થાય એટલે ઇડલી ખાવાની મરજી થાય જ. Sapana Kanani -
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251026
ટિપ્પણીઓ