થેપલા (Thepla Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1/4 ચમચી હિંગ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમરચું
  6. 2 ચમચીમોણ માટે તેલ
  7. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ ચાળી, તેમાં મીઠું,હિંગ,હળદર અને મરચું. ત્યાર બાદ મોણ માટે તેલ. મિક્સ કરી પાણી નાખી લોટ બાંધવો. 20 મિનિટ લોટ ને ઢાંકી ને રેવા દયો.

  2. 2

    ત્યારે બાદ લોટ ના લુઆ કરી થેપલા વણી ગેસ પર લોઢી મૂકી ને વણેલા થેપલા ને તેલ મૂકી ને શેકી લો.

  3. 3

    થેપલા તૈયાર. થેપલા જમવાની ખુબજ મજા આવે.😍😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes