થેપલા (Thepla Recipe in Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
થેપલા (Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધઉં નો લોટ લઈ તેમાં મરચું પાઉડર, હીંગ, લસણની પેસ્ટ, ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી કોથમીર, ધાણાજીરુ પાઉડર, હળદર પાઉડર, મીઠું અને મોણ નું તેલ નાંખી સરખું મિશ્ર કરો. પછી જરૂર મુજબ પાણી નાંખી લોટ બાંધી લો.
- 2
હવે બાંધેલ લુઆ ને ઉપર 2 ચમચી તેલ નાંખી તેને 10-15 મિનિટ રેસ્ટ આપો. હવે તેમાંથી રોટલી બનાવી લો.
- 3
હવે તવી લો, તે ગરમ થઈ જાય એટલે તેમાં 1/2ચમચી તેલ નાંખી તેમાં વણેલ થેપલું નાંખી તેને સરખું બન્ને સાઈડ પકાવી લો. તવીથા ની મદદથી વારંવાર બન્ને સાઈડ દબાવતા દબાવતા શેકી લો.
- 4
તેને દહીં,રાઈ કુરીયા ના મરચાં, ચા,દહીં તીખારી યા અથાણું સાથે સર્વ કરી સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રાય પાપડ કરી
#GA4#MyRecipe2️⃣6️⃣ #Week23#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
મેથી નાં મુઠીયા નું શાક (Methi Muthiya Sabji Recipe in Gujarati)
#GA4#WEEK12#Besan#Besancurrysabji#MyRecipe#porbandar#PAYALCOOKPADWORLD#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣9️⃣#cookpadindia#cookpadgujrati#porbandar#trendy Payal Bhaliya -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#MW3#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣3️⃣#cookpadindia#cookpadgujrati#KhstaKachori Payal Bhaliya -
-
-
-
મિક્સ શાક (Mix Shak Recipe in Gujarati)
#GA4#week13#MyRecipe1️⃣2️⃣#chilly#porbandar#PAYALCOOKPADWORLD#cookpadgujrati#cookpadindia Payal Bhaliya -
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
પેરી પેરી મસાલા ચીઝી ઢોસા (Peri Peri Masala Cheesy Dosa Recipe In Gujarati)
#GA4#Week16#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#periperimashalarecipe#cookpadgujrati#MyRecipe1️⃣8️⃣ Payal Bhaliya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476623
ટિપ્પણીઓ (5)