હોમમેડ પનીર

#RC2
#white teem
ડેરી પ્રોડકટ મા પનીર ના સ્થાન છે દુધ ની બનાવટ હોવાથી પ્રોટીન,કેલ્શીશમ પુષ્કળ માત્રા મા હોય છે , બધા ના ફેવરીટ પનીર ગ્રોઈગ બાલકો અને મોટી વય ના લોગો માટે હેલ્ધી ગણાય છે .. મે મલાઈ મા થી માખન બનાવતા જે બટર મિલ્ક કે છાસ નિકળે છે એના થી પનીર બનાવયુ છે. ઘર ની મલાઈ ,મલાઈ માથી બટર અને છાસ, બટર થી ઘી અને બટર મિલ્ક (છાક્ષ માથી પનીર બનાયા છે.
હોમમેડ પનીર
#RC2
#white teem
ડેરી પ્રોડકટ મા પનીર ના સ્થાન છે દુધ ની બનાવટ હોવાથી પ્રોટીન,કેલ્શીશમ પુષ્કળ માત્રા મા હોય છે , બધા ના ફેવરીટ પનીર ગ્રોઈગ બાલકો અને મોટી વય ના લોગો માટે હેલ્ધી ગણાય છે .. મે મલાઈ મા થી માખન બનાવતા જે બટર મિલ્ક કે છાસ નિકળે છે એના થી પનીર બનાવયુ છે. ઘર ની મલાઈ ,મલાઈ માથી બટર અને છાસ, બટર થી ઘી અને બટર મિલ્ક (છાક્ષ માથી પનીર બનાયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા મલાઈ હેન્ડ બ્લેન્ડર ફેરવી બટર કાઢી લેવાના,અને બટર ને2,3વાર પાણી થી ધોઈ ને જે પ્રવાહી નિકળે.એજ બટર મિલ્ક(છાસ)
- 2
હવે છાસ ને ગૈસ પર ગરમ કરવા મુકવુ અને ધીમે ધીમે લીમ્બુ ના રસ અને પાણી થી ડાયલુટ કરેલુ રસ નાખતા જવાનુ, છાસ કર્ડન થશે(દુધ ફાટી ને પાણી છુટટૂ પડશે) રસ નાખતા ચમચા થી ચલાવતુ રેહવાના બધુ છાસ કર્ડન થઈ ભેગી થાય રસ નાખવાનુ બંદ કરી ગૈસ ની ફલેમ ઑફ કરી દેવાના
- 3
હવે ચારણી મા મલમલ ના કપડા પાથરી ફાટેલુ દુધ નાખી પોટલી બાન્ધી ને ઉપર ભાર મુકી ને,2કલાક રેહવા દૂવુ.પાણી નિથરાઈ જશે અને પનીર જામી જશે. પનીર ને પોટલી (મલમલ) ના કપડા થી કાઢી ને ફ્રીજ મા મુકી નેદેવુ 2કલાક પછી પનીર ને ઉપયોગ મા લઈ શકાય.મે આ પનીર મા બાફેલા બટાકા મિક્સ કરી ને પનીર પરાઠા બનાવયા છે.તો તૈયાર થઈ ગયુ "હોમમેડ પનીર"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ બટર (White Butter Recipe in Gujarati)
#RC2#white હોમમેડ વ્હાઈટ બટર બનાવા મે ઘર ની મલાઈ થી બનાવયા છે . દરરોજ 10દિવસ સુધી દુધ મા થી મલાઈ કાઢી ને એક ડબ્વા મા ફ્રીજર મા સ્ટોર કરી ને બનાવયા છે Saroj Shah -
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#mr#milk recipe#home made ઘર ના દુધ ની મલાઈ ભેગી કરી ને મે માખન બનાયા છે મલાઈ ને દરરોજ કાઢી ને ફ્રીજર મા મુકુ છુ . એટલે આથવાની જરુર નહી પડતી ખટાશ વઘર ના ફ્રેશ તાજા માખન બને છે Saroj Shah -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
# પનીર મેં મલાઈ ભેગી કરી માંખણ બનાવી ઘી બનાવીએ છે ત્યારે જે માંખણ છૂટું પડે ત્યારે છાસ નીકળે છે એમાંથી બનાવ્યું છે. આ રેસિપી મેં આગળ સેર કરી હતી પણ નીકળી ગઈ મારાથી ભૂલમાં એટલે પાછી સેર કરું છું. Manisha Desai -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
સ્ટ્રાબેરી એક સીજનલ ફ્રુટ છે ,વિન્ટર મા જ મળે છે, વાટર કન્ટેન્ડ સારા પ્રમાણ મા હોય છે, જૂસી ફ્રુટ છે બાલકો ,દરેક ઉમ્ર ના લોગો ના ભાવતુ વિટામીન સી થી ભરપુર છે સ્ટ્રાબેરી ના ક્રશ જામ બનાવી ને સ્ટોર કરી શકાય છે, બ્રેડ,રોટલી ભાખરી સાથે બાલકો ને આપી શકાય છે , મિલ્ક શેક, આઈસક્રીમ બનાવી શકાય છે. Saroj Shah -
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
માખણ (Butter Recipe In Gujarati)
#mr#cookpadguj#cookpadindહું અમુલ ગોલ્ડ દુધ લઉ છું એમાં થી હું દહીં, માખણ,ઘી , દુધ માં થી પનીર બનાવું છું.આજે મેં પાંચ દિવસ ની મલાઈ માં થી માખણ કેમ બને તે રેસિપી લખું છું. Rashmi Adhvaryu -
અળવી ના શાક (Arvi Shak Recipe In Gujarati)
#શાક રેસાપી#પતરવેલી ની ગાઠં,અળવી ,ઘુઈયા, જેવા નમો થી જાણીતી છે અળવી થી શાક, બનાવયુ છે Saroj Shah -
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મલાઈ પનીર (Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#પનીરઆજે મોંઘવારી અને મહામારી ના કારણે અમુક વસ્તુઓ બહારથી ખરીદતાં ગૃહિણીઓ બે વખત વિચાર કરે છે.... જેથી તેમના પરિવારનું સ્વાસ્થ્ય અને તેમનું ઘરનું બજેટ સચવાઈ રહે..... આજે હું પનીર બનાવવાની જે રેસિપિ લઈને આવી છું તે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે અને ખર્ચો પણ કરવો નથી પડતો.... એક વાર ટ્રાય કરી જોજો.... Harsha Valia Karvat -
-
-
બંગાલી મિઠાઈ..રસગુલ્લા
દુધ થી બનતી રેસીપી છે..કેલ્શીયમ રીચ રેસીપી છેઘી ,તેલ બટર ના ઉપયોગ નથી કરતા, હેલ્દી રેસીપી છે#મીઠાઈ Saroj Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
#RC2#white Recipe નવાબી પનીર બીજી પંજાબી સબ્જી કરતાં તદ્દન અલગ છે મસાલા ખડા મસાલાઓનો સ્પાઇસ હોવા છતાં માઈલ્ડ ટેસ્ટ હોય છે તે એકદમ સ્પાઇસી નથી હોતુ તે બાળકો અને વડીલો ની માટે બેસ્ટ સબ્જી છે sonal hitesh panchal -
પનીર પસંદા વ્હાઈટ ગ્રેવી માં
#RB10#week10# પનીર પસંદા પનીરમાંથી બનતું કોઈપણ શાક નાનાથી મોટા દરેકને ભાવે છે આજે white gravy મા પનીર પસંદા બનાવ્યું છે. Jyoti Shah -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખાભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે.. Saroj Shah -
ઓરિયો મોદક(oreo modak recipe in gujarati)
#માઇઇબુકઓરિયો બિસ્કિટ થી બનતા મોદક બાલકો ની મનપસંદ આઇટમ છે . નાન ફાયર કુકીગ ની બેસ્ટ રેસીપી છે.ઓછી સામગ્રી ના ઉપયોગ થી 15મીનીટ મા બની જાય છે Saroj Shah -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
-
મસાલા મલાઈ પનીર (Masala Malai Paneer Recipe In Gujarati)
આ એક ફ્લેવર્ડ મલાઈ પનીર છે.પનીર ને મે ઇન્ડિયન સ્પા ઇસિસ ની ફ્લેવર્સ આપી છે.આમ આપડે અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી શકીએ છીએ.આ બનાવેલ પનીર ને તમે બટર માં શેલો ફ્રાય કરી ને એકલુ પણ ખાઈ શકો છે.જો બાળકો દૂધ નાં પીતાં હોય તો તમે એને અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી ને ખવડાવી શકો છો. Kunti Naik -
પનીર બટર મસાલા (ક્રિમી)
#માઇલંચ#મિલ્કીઆજ ના લંચ માંટે ઘરના લોકો ને ખવરાવીશ પંજાબી શાક..પનીર બટર મસાલાપનીર બટર મસાલા ના આ શાક મા પનીર અને બટર બંને ઘર મા જ બનાવ્યા છે કારણ કે કોરોના ના લીધે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાવવો છે ઘર ના લોકો ને લાગે કે હોટેલ મા જમ્યા છીએ તો આ શાક ખરેખર સ્વાદિષ્ટ બન્યું છે વળી સાથે બટર રોટી છે તો કહેવું જ સુ ? એમાં વાપરેલો પંજાબી મસાલો પણ હોમમેડ છે. Varsha Karia I M Crazy About Cooking -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (6)