માખણ (Butter Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
#mr
#cookpadguj
#cookpadind
હું અમુલ ગોલ્ડ દુધ લઉ છું એમાં થી હું દહીં, માખણ,ઘી , દુધ માં થી પનીર બનાવું છું.આજે મેં પાંચ દિવસ ની મલાઈ માં થી માખણ કેમ બને તે રેસિપી લખું છું.
માખણ (Butter Recipe In Gujarati)
#mr
#cookpadguj
#cookpadind
હું અમુલ ગોલ્ડ દુધ લઉ છું એમાં થી હું દહીં, માખણ,ઘી , દુધ માં થી પનીર બનાવું છું.આજે મેં પાંચ દિવસ ની મલાઈ માં થી માખણ કેમ બને તે રેસિપી લખું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં રોજ દુધ નવશેકું ગરમ કરી તેમાં છાશ મીક્સ કરી દહીં જમાવી લેવા નું,
- 2
તે દહીં પર મલાઈ જામે તે એક તપેલામાં ભેગી કરવી પાંચ દિવસ સુધી ફ્રીઝ માં રોજ ની મલાઈ એકઠી કરવી.
- 3
પછી તેમાં નાની તપેલી ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી તેને હેન્ડ બ્લેન્ડર થી માખણ ઉતારી લો. છાશ પણ ખુબ ઘટ્ટ બનશે.
Similar Recipes
-
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
#દૂધ #ઘી #દહીં #છાસ #માખણ #ઘી
આજે મેં ઘરનું ઘી બનાવ્યું છે તે મેં અમુલ ગોલ્ડ દૂધ આવે છે. તો ઘણા લોકો ના ઘરમાં આ દૂધ આવતું પણ આવતું હશે. તો ઘરનું ઘી માખણ છાસ આ બધી વસ્તુ આપણને ચોકખી મળેછે તેથી હું હમેશા આ જ રીતે ઘી બનાવુંછું તો આજે તેની રીત પણ જાણી લો હું સીધી મલાઈનું ઘી નથી બનાવતી તો આજે તેની રીત જાણીલો. Usha Bhatt -
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
સફેદ માખણ (Butter Recipe In Gujarati)
બધા જાણે કૃષ્ણ ભગવાન ને માખણ બહુ જ પ્રિય... આજે હું ફટાફટ બની જતા માખણ ની રેસીપી શેર કરું છું. Jigisha Choksi -
હોમ મેડ માખણ(home made Makhan recipe in Gujarati)
અઠવાડિયા ની ભેગી કરેલી મલાઈ માંથી માખણ બનાવવું એકદમ સરળ છે.મિક્ષચર, ફૂડ પ્રોસેસર અને બીટર ની મદદ થી સહેલાઈ થી માખણ બનાવી શકાય. Bina Mithani -
માખણ માંથી ઘી
ઘર ની મલાઈ માંથી માખણ,છાશ,પનીર અને છેલ્લે ઘી થઈ શકે છે..આજે મે માખણ છાશ અને ઘી બનાવ્યું . Sangita Vyas -
હોમમેઈડ બટર.( Home made Butter Recipe in Gujarati.)
#GA4#Week6 Butter. ઘરમાં વપરાશ થતા દૂધની મલાઈ ભેગી કરી ફ્રીજ માં રાખું છું.તેમાં થી માખણ બનાવુ.તે માખણ માં થી સરસ ચોખ્ખું દેશી ઘી બને છે. Bhavna Desai -
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#MAHappy Mother's Day🙏🌹''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. Hetal Siddhpura -
-
-
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#mr#milk recipe#home made ઘર ના દુધ ની મલાઈ ભેગી કરી ને મે માખન બનાયા છે મલાઈ ને દરરોજ કાઢી ને ફ્રીજર મા મુકુ છુ . એટલે આથવાની જરુર નહી પડતી ખટાશ વઘર ના ફ્રેશ તાજા માખન બને છે Saroj Shah -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
-
સફેદ માખણ (white butter recipe in Gujarati)
#માખણ#Whitebutter#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં ઘર ના દૂધની મલાઈ માથી બનતું માખણ બનાવ્યું છે. અને સાથે મિસરી પણ છે. જે કાનુડા નું સૌથી પ્રિય છે. માખણ મિસરી જો મલી જાય ને તો બીજું કાંઈ ના જોઈએ. આ માખણ ને પણ આપણે બ્રેડ ઉપર લગાવીને, રોટલી માં લગાવી ને માથે બૂરું ખાંડ નાખીને તેનો રોલ કરી ને ખાતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુમાં રોટલા સાથે તો બોવ જ સરસ લાગે છે. Janki K Mer -
ઘી (Ghee Recipe In Gujarati)
મેં ૧૦ દિવસ ની મલાઈ ફ્રિઝરમા રાખી હતી. તેમાં થી એકદમ સ્વાદિષ્ટ ,સુગંધી અને ચોખ્ખું ઘી નીકળે છે.ગાયના દૂધની મલાઇ નું ઘી Ankita Tank Parmar -
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
ઘી (Ghee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાંથી વિટામિન સી સિવાયના બધા વિટામિન્સ મળે છે. તેથીજ દૂધમાંથી મલાઈ, દહીં, છાસ, માખણ અને ઘી બને છે. અને ઘી માંથી અનેક અવનવી વાનગીઓ બને છે, જે આપણા આહારને સંતુષ્ટ કરે છે! એટલા માટે હું ઘરે જ ઘી બનાવું છું. જે એકદમ શુદ્ધ અને કણીદાર બને છે! Payal Bhatt -
મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર
#મલાઇ માં થી માખણ + ઘી + પનીરમલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર Shilpa khatri -
વ્હાઈટ બટર (White Butter Recipe in Gujarati)
#RC2#white હોમમેડ વ્હાઈટ બટર બનાવા મે ઘર ની મલાઈ થી બનાવયા છે . દરરોજ 10દિવસ સુધી દુધ મા થી મલાઈ કાઢી ને એક ડબ્વા મા ફ્રીજર મા સ્ટોર કરી ને બનાવયા છે Saroj Shah -
-
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
-
કેસર મીલ્ક કેક (Kesar Milk Cake Recipe In Gujarati)
#FFC2#Cookpad_Guj#Cookpadindવિસરાઈ ગયેલી વાનગીઓ જેમાં મિઠાઈ નું મહત્વ ખૂબ હતું.હેલ્થી વાનગીઓ પણ ઘણી હતી.તેમાની એક દુધ ના અલગ અલગ ઉપયોગ કરી બનાવી શકાય તે વાનગી મીલ્ક કેક છે. Rashmi Adhvaryu -
દેશી બટર (Deshi Butter Recipe In Gujarati)
#GA4#week6#post1 દેશી બટર એટલે જે દુઘ આપણા ઘરે રોજીંદા વપરાશ માટે લઈ છીઅે તેને ગરમ કરી ની મલાઈ બને છે તેને મેરવી ને પછી વલોણા થી વલોવા મા આવે છે તેમાથી છાશ ને માખણ બને છે તે માખણ ને આજના જમાના ની ભાપા મા બટર કહેવા મા આવે છે બટરર એ અંગ્રેજી શબ્દ છે માખણ તે ગુજરાતી શબ્દ છે આજ માખણ વરસો પહેલા શ્રીકુષ્ણભગવાને ધરાવા મા આવતુ ને આજે પણ મીસરી સાથે ધરાવાય છે શ્રી કુષ્ણભગવાને માખણ ખુબજ ભાવતુ મથુરા મા તે બધી ગોપીઓના ધર મા ભટકીઓ ફોડી ને માખણ ચોળી ને ખાતા તેથી જ તો એ મ નુ નામ માખણચોર પડયુ હતુ Minaxi Bhatt -
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15541115
ટિપ્પણીઓ (4)