કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 3 કપકોપરું
  2. 1+1/2 કપ દૂધ
  3. 1/4 કપમિલ્ક પાઉડર
  4. 1 કપખાંડ
  5. 2 ચમચીઘી
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. લીલો કલર
  8. ગુલાબી કલર
  9. 2-3 ચમચીપિસ્તા ખાંડેલા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈ માં ધીમા તાપે ઘી નાખી કોપરું શેકો બે થી ત્રણ મિનિટ માં શેકાઈ જશે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો અને હલાવતા જાવ તાપ ધીમો જ રાખવો ત્રણ થી ચાર મિનિટ હલાવી શેકી લ્યો મિલ્ક પાઉડર ઉમેરો

  2. 2

    હલાવતા રાહો ખાંડ ઉમેરી હલાવતા રહો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દયો એમાંથી ત્રણ થી ચાર ચમચી એક બાઉલમાં કાઢી લ્યો તેમાં એક ટીપુ લીલો કલર તથા પિસ્તા નો ભૂકો [ પિસ્તા ખાંડેલા ] તેની નાની નાની ગોળીઓ વાળી લ્યો બીજા માં ગુલાબી કલર નાખી હલાવી લ્યો

  3. 3

    ગુલાબી કલર નું પૂરણ લઈ હાથ થી પુરીની જેમ થેપી વચમાં મૂકી ગોળ કચોરી જેવા વાળી લ્યો કોરા કોપરાના પાઉડર માં રગદોળી લ્યો બધા આ રીતે તૈયાર કરી લ્યો

  4. 4

    તૈયાર છે કોપરાના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes