ઘર નું બનાવેલું માખણ (Homemade Makhan Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#mr
#Recepe 1
#માખણ.
ઘરનું માખણ એકદમ ટેસ્ટી અને શુદ્ધ હોય છે હંમેશા ઘરનું જ માખણ કાઢીએ છીએ મેં આજે ઘરે માખણ બનાવ્યું છે .

ઘર નું બનાવેલું માખણ (Homemade Makhan Recipe In Gujarati)

#mr
#Recepe 1
#માખણ.
ઘરનું માખણ એકદમ ટેસ્ટી અને શુદ્ધ હોય છે હંમેશા ઘરનું જ માખણ કાઢીએ છીએ મેં આજે ઘરે માખણ બનાવ્યું છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલઘરની દૂધની મલાઈ
  2. 1ટ્રે આઇસ ક્યુબ
  3. 1 ચમચો દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ફ્રીજમાંથી જમા કરેલી ચારથી પાંચ દિવસની મલાઈ એટલે કે એક બાઉલ મલાઈ કાઢીને એક બાઉલ કે તપેલી માં
    કાઢી લેવી.

  2. 2

    હવે આ મલાઈમાં 1 ચમચો દહીં એડ કરી અને બધું બરાબર મિક્સ કરીને બેથી ત્રણ કલાક ઢાંકીને મૂકી રાખવું.

  3. 3

    પછી ચમચાથી એક જ ડાયરેક્શનમાં હલાવો અને હલાવવાથી તેમાંથી છાશ નો ભાગ અલગ પડશે અને પછી તેમા આઈસ કયુબ્સ
    એડ કરવી અને બરાબર સતત એક જ ડાયરેક્શનમાં હલાવવાથી માખણ અને છાશ અલગ પડી જશે.
    અને માખણ એકદમ ઘટ્ટ થઇ ને છૂટુ પડી જશે.

  4. 4

    આપણી શુદ્ધ અને ટેસ્ટી માખણ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes