સાર ક્રીમ (Sour Cream Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપહંગ કર્ડ (દહીંનો મસ્કો)
  2. 1/2 કપફ્રેશ ક્રીમ
  3. 1/2 ટી. સ્પૂન મરી પાઉડર
  4. 1/2 ટી. સ્પૂન લીંબુનો રસ
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સાર ક્રીમ બનાવવાની સામગ્રી રેડી કરી લો. એક બાઉલમાં દહીંનો મસ્કો અને ક્રીમ લઈને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ એડ કરી બરાબર મિક્સ કરી લો અને હેન્ડ બીટરથી બીટ કરી લો. જેથી ક્રીમી ટેકસચર આવી જશે.

  3. 3

    રેડી છે સાર ક્રીમ. સાર ક્રીમને નાચોઝ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes