મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

Khyati Trivedi
#EB
#cookpadgujarati
#streetfood
બાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડ
Mc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર

મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

Khyati Trivedi
#EB
#cookpadgujarati
#streetfood
બાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડ
Mc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટીક્કી માટે*
  2. ૬ નંગ બાફેલા બટાકા
  3. ૧/૨ કપ વટાણા ને ગાજર કોબી ની છીણ
  4. ૧ મોટી ચમચી પેપ્રીકા પાઉડર,
  5. ૧/૨ મોટી ચમચી શેકેલું જીરૂ પાઉડર, ગરમ મસાલો
  6. ૧ નાની ડુંગળી સમારેલી ૧tsp લસણ
  7. મીઠું
  8. બટર
  9. સ્લરી માટે :-
  10. ૧/૨ કપ મેંદો ને કોર્ન ફ્લોર, મીઠું પાણી
  11. બ્રેડ ક્રમ્સ, તેલ
  12. ૬ નંગ બર્ગર બન
  13. બર્ગર મયો માટે:-.
  14. ૧ કપ મયોનીઝ
  15. ૧/૨ કપ સ્વીટ ચીલી સોસ ને કેચઅપ
  16. ૧ મોટી ડુંગળી લચ્છા કાપેલા
  17. ટામેટા ગોળ કાપેલા
  18. ફિલિંગ માટે
  19. ૧ કપ મયોનીસ
  20. ૧/૪ કપ સ્વીટ ચીલી સોસ
  21. ૧/૪ કપ ટોમેટો કેચઅપ
  22. ૨ નંગ ડુંગળી
  23. ૧ નંગ ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં બટર નાખી તેમાં ડુંગલી લસણ વટાણા કોબી, ગાજર નાખી મોટા તાપે ચડાવો ત્યાર પછી તેમાં મસાલા નાખી મિક્સ કરો અને થોડી વાર થવાદો..
    બટાકા ને છીણી લો તેમાં તૈયાર મસાલો નાખી ૧ સરખી ૬ ટીક્કી બનાવો
    બોલ મા મેંદો ને કોર્ન ફ્લોર ને મીઠું મિક્સ કરી પાણી નાખી ખીરું બનાવો
    ટીક્કી ને ખીરા માં બોળી બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને ગરમ તેલ માં તળી લો..
    *કાણા વડી વસ્તુ માં મૂકવા થી ટિક્કી ક્રિસ્પી રહે છે*

  2. 2

    ફિલિંગ માટે

    ૧ કપ મયોનીસ
    ૧/૪કપ સ્વીટ ચીલી સોસ
    ૧/૪કપ ટોમેટો કેચઅપ
    બધું બરાબર મિક્સ કરી બર્ગર મયો બનાવો

    ૨નંગ ડુંગળી
    ૧ નંગ ટામેટું

    *ડુંગળી ને લછા કટ કરી ઠંડા પાણી માં બરફ ને ૧/૨ ચમચી વિનેગર નાખી ફ્રીઝ માં રાખી મૂકો..*
    ટામેટાં ને ગોળ કાપી પિતા કરો

  3. 3

    બન ને બટર મૂકી ને શેકી લો

    બન ની એક બાજુ માંયો, ટિક્કી, મૂકી ને બીજી બાજુ માંયો,ડુંગળી, ટોમેટો મૂકી ભેગુ કરી enjoy કરો...

    Lemoned ને wafer સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

ટિપ્પણીઓ

Similar Recipes