ક્રીમ સોંડા નટ્સ આઇસ્ક્રીમ

ખુબજ સીમ્પલ અને ટેસ્ટી આઇસ્ક્રીમ છે.બીજા બધાં આઇસ્ક્રીમ કરતાં ડિફરન્ટ અને ઇનોવેટીવ આઇસ્ક્રીમ છે.
ક્રીમ સોંડા નટ્સ આઇસ્ક્રીમ
ખુબજ સીમ્પલ અને ટેસ્ટી આઇસ્ક્રીમ છે.બીજા બધાં આઇસ્ક્રીમ કરતાં ડિફરન્ટ અને ઇનોવેટીવ આઇસ્ક્રીમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધાં ઇન્ગ્રીડયન્સ લો.
- 2
હવે દહીં નો મસ્કો મોળો લો તેમાં પાવડર શુંગર અને ક્રીમ સોંડા સીરપ ચાર ટેબલ સ્પૂન નાખી દો.
- 3
હવે તેમાં ફ્રેશ ક્રીમ નાખી હેન્ડ બેલેન્ડર થીં વીપ્ડ કરો.
- 4
હવે બરાબર વીપ્ડ થઇ જાય અને એકદમ સ્મુધ થઇ જાય એટલે જીણા સમારેલા કાજુ બદામ પીસ્તા નાખી સ્પૂન થીં સ્મુધલી મીક્સ કરી લો
- 5
હવે એક એર ટાઇટ કન્ટેઇનર માં ભરી લો.પછી ઉપર પીસ્તા અને બદામ ની કતરી નાખી દો અને ઉપર ફોઇલ પેપર લગાવી ને પછી કન્ટેઇનર નું ઢાંકણ બંધ કરીને પાંચ થી છ કલાક ફીઇઝર મા સેટ થવા માટે રહેવા દેવું.
- 6
પછી બરાબર જામી જાય એટલે તમારું ક્રીમ સોંડા આઇસ્ક્રીમ તૈયાર છે સવઁ કરવા માટે. ઇન્જોય તમારું ડીલીસ્યસ આઇસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક મીક્સ વેજીટેબલ પરાઠા
મીક્સ વેજીટેબલ પાલક પરાઠા ખુબજ હેલ્થી અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં. Mital Viramgama -
પંચરત્ન ચોકલેટ હલવો સીઝલર
પંચરત્ન હલવો પાંચ ટાઇમ ની દાળ માંથી બનાવામાં આવે છે. પંચરત્ન હલવો એક ઓથેન્ટીક કાઠીયાવાડી ડીસ છે જે ઠંડી ની સીઝન માં તેમજ મેરેઝ માં લાઇવ ગરમાગરમ સવઁ કરવા માં આવે છે. મે આ હલવો ચોકલેટ ના ટીવીસ્ટ સાથે અને વેનીલા આઇસ્ક્રીમ સાથે સીઝલર પ્લેટમાં ઇનોવેશન સાથે સર્વ કરીયો છે.જે ખુબજ હેલ્થી અને ટેસ્ટી છે પણ છે . Mital Viramgama -
-
માર્બલ કેક
#માસ્ટરક્લાસઆ કેક બનવામાં ખુબજ સરળ અને ટેસ્ટ મા ખુબજ મસ્ત બને છે... Radhika Nirav Trivedi -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati)
#APR#આઇસ્ક્રીમઆપણે ઘણી જાતના આઇસ્ક્રીમ બનાવતા જોઈએ છીએ માં બહુ વેરાઈટી હોય છે જેમ કે ફ્રુટ dry fruits ચોકલેટ જેલી વિ ગેરે. પણ મેં આજે ઓરીજનલ real taste અને વિસરાતો આઇસ્ક્રીમ કેસર પિસ્તા બનાવ્યું છે Jyoti Shah -
-
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecream recipe in gujarati)
#GA4 #week2આઈસ ક્રીમ તો ઘર માં નાના મોટા સહુ ને ખૂબજ ભાવતો હોઈ છે પરંતુ આ કોરોના ટાઇમ માં બહાર નો આઇસ્ક્રીમ તો લેવાય નહિ જેથી મે ફ્રોઝન ફ્રૂટ નો આઇસ્ક્રીમ બનાવ્યો.આ આઇસ્ક્રીમ જેટલો ટેસ્ટી છે એટલોજ હેલથી પણ છે.તથા તેને ઉપવાસ માં પણ આરામથી ખાઈ શકાય છે. Vishwa Shah -
મેંગો ક્રીમ ચોકલેટ પુચકા (Mango cream chocolate puchka recipe in
#GCR#cookpad_guj#cookpadindiaગણેશ ચતુર્થી ની ઉજવણી આપણા દેશમાં ખૂબ જ ધામધૂમ થી થાય છે. આ 10 દિવસ લાંબા પર્વ માં લોકો ખૂબ જ ભાવ ભક્તિ સાથે ગણપતિ બાપ્પા ની ભક્તિ કરે છે. બાપ્પા ના પ્રિય એવા મોદક ના પ્રસાદ તો થાય જ છે સાથે સાથે નવીનતમ પ્રસાદ-ભોગ પણ બને છે. પારંપરિક ઉકડીચા મોદક ઉપરાંત તળેલા મોદક અને બીજા અનેક મોદક બને છે.આજે મેં બાપ્પા માટે થોડો અલગ પ્રસાદ બનાવ્યો છે. બાપ્પા ને મોદક સિવાય બીજા પ્રસાદ નો લાભ આપ્યો છે. ફળો ના રાજા કેરી ને સહુ ની માનીતી પાણી પુરી ને નવા સ્વરૂપ માં સંયોજન કરી બનાવી છે. Deepa Rupani -
-
-
-
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)
મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છેકુલ્ફી અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#week4#greenrecipies chef Nidhi Bole -
-
કેસર બદામ આઇસ્ક્રીમ (Kesar Badam Icecream Recipe In Gujarati)
#RB1Week 1માય રેસીપી બુક આઇસ્ક્રીમ નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય.અહીંયા ને કેસર બદામ નો આઇસ્ક્રીમ બનાવ્યો છે. Varsha Dave -
-
ક્રીમી યોગટૅ ડેઝટૅ
#મિલ્કી સુગર અને આઇસક્રીમ વગર આ ડેઝટૅ બનાવી શકાય.ખૂબ જ હેલ્ધી અને યમ્મી લાગે છે. Bhavna Desai -
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
સાવર ક્રીમ એક મેક્સિકન ડીપ છે જે ઘણી બધી મેક્સિકન વાનગીઓ માં વાપરવામાં આવે છે. સાવર ક્રીમને નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેફર સાથે સર્વ કરી શકાય. એને સલાડ ડ્રેસિંગ તરીકે પણ વાપરી શકાય. spicequeen -
-
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
મેંગો ક્રીમ સ્વીટ
#પાર્ટીઆ સ્વીટ (dessert) પાર્ટી માટે એકદમ ઝડપ થી બની જાય છે.મેંગો,ક્રીમ અને ડ્રયફ્રૂટ ના ત્રિવેણી સંગમ થી બનેલી આ સ્વીટ સ્વાદિષ્ટ,અને દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
-
-
આઈસ ગોલા (Ice Gola Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ગોલાની પણ શરૂઆત થઈ ગઈ છે આજે ઘરમાં બધાની ફરમાઈશ ઉપર આઈસ ગોલાબન્યો છે Amita Soni
More Recipes
ટિપ્પણીઓ