વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand
શેર કરો

ઘટકો

  1. 1 કપફ્રોઝન વોટરમેલન
  2. 1લીંબુ નો રસ
  3. 2 ચમચીદરેલી ખાંડ
  4. 10ફુદીના ના પાન
  5. 1લીંબુ કટકા કરેલ
  6. 1બાઉલ ક્રશ બરફ
  7. 1 ગ્લાસસ્પ્રાઈટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તડબૂચ અને લીંબુ ના નાના પીસ કરી લો. તડબૂચ ને ફ્રોઝન કરવા મૂકી દેવું. બરફ ને ક્રશ કરી લો. ફુદીના ના પાન ને ધોઈ સાફ કરી લો.

  2. 2

    હવે બે ગ્લાસ લો. તેમાં સૌથી નીચે લીંબુ (બી કાઢેલા) ના ટુકડા અને ફૂદીનો મૂકો. તેને વેલણ થી ક્રશ કરી લો. હવે તેની ઉપર તડબૂચ ના ટુકડા ઉમેરો. પછી દરેલી ખાંડ ઉમેરો. પછી આ બધા ને વેલણ થી ક્રશ કરી લો....

  3. 3

    સ્લશી મોજિતો માટે ક્રશ કરેલો બરફ એડ કરો....પછી તેમાં સ્પ્રાઈટ એડ કરો.... બરાબર હલાવી લો. તો રેડી છે સ્લશી વોટરમેલન મોઇતો.... ઠંડો ઠંડો સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes