ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો માટે
  1. ૧ કપઘઉંના ફાડા
  2. ૩/૪ કપ જીનો સમારેલ ગોળ
  3. મિક્સ dry frut અને ઇલાયચી
  4. ૧/૨ કપઘી
  5. ૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    આજે મે કૂકરમાં ફાડા લાપશી બનાવી જલ્દી બની જાય છે અને બળવાની કે હલાવવાની બહુ જરૂર નથી રહેતી

  2. 2

    એક વાસણ માં પાણી ગરમ મૂકો

  3. 3

    કૂકરમાં ઘી મૂકી ગરમ થાય એટલે ઘઉં ના ફાડા ઉમેરો અને શેકો
    બરાબર શેકાય એટલે પાણી ઉમેરો

  4. 4

    હવે કુકર બંધ કરી વ્હિસલ વગાડી લો ઠંડુ થાય પછી ખોલો અને ગોળ તથા ડ્રાય ફ્રૂટ ઉમેરો અહી મે કાજુ બદામ કિશમિશ લીધા છે તથા ઇલાયચી પાઉડર ઉમેર્યો છે

  5. 5

    ગોળ નું પાણી બળી જય અને લચકા પડતું થાય એટલે ઉતારી લો અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes