ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી નાખી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે ઘઉં ના ફાડા નાખી ધીમા તાપે શેકી લો.ફાડા શેકાય ત્યાં સુધી તપેલી પાણી અને ગોળ નાખી ગરમ કરો અને ગોળ ને ગળવા દો.
- 2
ફાડા શેકાઈ જાય એટલે તેમાં ગરમ કરેલું ગોળ વાળું પાણી,ઇલાયચી પાઉડર અને ડ્રાય ફ્રુટ નાખી ફાડા ને ઢાંકી ને ચઢવા ડો.ફાડા રંધાઈ જાય એટલે કાજુ થી સજાવી સર્વ કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
શુભ પંસગો મા થતી આ આપણી એક પારંપરિક મિઠાઈ છે.#cookpadindia #cookpadgujarati #sweetdish #EB #week10 #phadalapsi Bela Doshi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15263832
ટિપ્પણીઓ