ઑલ પરપઝ રેડ કરી બેઝ (All Purpose Red Curry Base Recipe In Gujarati)

ઑલ પરપઝ રેડ કરી બેઝ (All Purpose Red Curry Base Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા-ટામેટાં ની પેસ્ટ : એક પેન માં તેલ ગરમ કરી,તજ,લવીંગ,ઇલાયચી,તમાલ પત્ર અને જીરું નાંખી સોતે કરવું.
- 2
અંદર કાંદા,લસણ,આદુ અને મીઠું નાખી મિક્સ કરી, સોતે કરવું. પછી ટામેટા નાંખી ઢાંકી ને 15 મીનીટ કુક કરવું, જયાં સુધી ટામેટા મશી અને સોફટ થઈ જાય.એકદમ ઠંડુ કરી મીકસર માં પાણી નાંખી સમૂથ પેસ્ટ બનાવવી. બાજુ પર રાખવી.
- 3
કાજુ- મગજતરી પેસ્ટ : એક બાઉલ માં કાજુ -મગજતરી લઈ અંદર 1/4 કપ પાણી નાંખી 15 મીનીટ પલાળવું મીકસર માં સ્મૂથ પેસ્ટ બનાવવી.
- 4
કરી બેઝ બનાવવા માટે : એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરુ,હળદર, ધાણા જીરું,લાલ મરચું અને ગરમ મસાલો નાંખી સોતે કરવું. પછી અંદર કાંદા-ટામેટાં ની પેસ્ટ નાંખી મીકસ કરી 20 મીનીટ
ઢાંકી ને, તેલ છુટે ત્યાં સુધી કુક કરવું.કાજુ-મગજતરી ના પેસ્ટ નાખી,તેલ છુટે ત્યાં સુધી કુક કરવું. - 5
કરી બેઝ તૈયાર છે.એકદમ ઠંડુ કરી ગ્લાસ જાર માં ભરી ફીઝ ના ફીઝર સેકશન માં સ્ટોર કરવું. જોયતા પ્રમાણ માં રેસીપી પ્રમાણે ઉપયોગ માં લેવી.1 મહિનો આ કરી બેઝ સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
#GA4#Week1આ એક એવી ગ્રેવી છે જેમાંથી આપડે પંજાબી સબ્જી બનાવી શકીએ છીએ . જો ગ્રેવી બનાવેલી હોય તો ફટાફટ સબ્જી બનાવી સકાય. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકાય છે.ગ્રેવી ને 15 દિવસ કે મહિના સુધી ડીપ ફ્રિજ માં સ્ટોર કરી સકાય છે. chandani morbiya -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
આ રૅસિપી થી પંજાબી રેડ ગ્રેવી વાળી અલગ અલગ રૅસિપી બનાવી શકાય. ને 15/20 દિવસ ફ્રિઝર માં સ્ટોર કરી શકાય. સંગીતા મેમ ના live સેશન માં શીખી હતી jigna shah -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#PSR#ATW3#TheChefStory#cookpad_guj#cookpadindiaખોયા કાજુ અથવા કાજુ કરી એ મખમલી ગ્રેવી વાળું પંજાબી શાક છે. બીજા પંજાબી શાક થી વિપરીત આ શાક માં બહુજ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે. માવા અને કાજુ થી બનતી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી હોય છે. આ શાક માં ગરમ મસાલો કે બીજા તીખા ઘટકો નો ઉપયોગ નથી થતો. બીજા પંજાબી શાક ની જેમ આ શાક માં ડુંગળી લસણ અને ટામેટાં વાળી તીખી ગ્રેવી નો ઉપયોગ થતો નથી. ટૂંકમાં આ શાક, એકદમ સાધારણ મસાલા અને થોડું મીઠાશ પડતું હોય છે તેથી તીખું તમતમતું ખાનાર ને ઓછું પસંદ આવે છે. મેં અહીં મખાના પણ ઉમેર્યા છે. Deepa Rupani -
-
-
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2#kajucurry...કાજુ કરી એ એક એવી પંજાબી સબ્જી છે. જે નાના મોટા સૌ ને પસંદ આવે એવી ધાબા સ્ટાઇલ ની એક દમ ટેસ્ટી કાજૂ કરી આજે મે બનાવી છે Payal Patel -
કાજુકરી વિથ પરાઠા (kaju curry recipe in gujarati)
#નોર્થ#સબ્જી#પંજાબીકજુકરી વિથ પરાઠા આ રેસીપી નોર્થ સ્પેશિયલ બનતી છે. ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ ઘરે જરૂર પ્રયાસ કરો. Uma Buch -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
-
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ બેઝિક વ્હાઈટ ગ્રેવી છે જે માંથી સફેદ ગ્રેવી વાળી પંજાબી સબઝી જેમ કે ખોયા કાજુ, મેથી મટર મલાઈ કોફ્તા જેવી સબઝી બનાવી શકીએ. આ રૅસિપી મેં સંગીતા મેમ સાથે ઝૂમ મિટિંગ માં શીખી... jigna shah -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
મિક્સ વેજ પનીર કરી મસાલા (Mix Veg Paneer Curry Masala Recipe In Gujarati)
#Sunday Recipe#Punjabisabji ફ્લાવર-પનીર, કેપ્સીકમ કરી મસાલા શાક Ashlesha Vora -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ (Punjabi Red Gravy Premix Recipe In Gujarati)
ઘણા સમય પહેલા જીજ્ઞા સોની જી ના ઝૂમ લાઇવ માં આ ગ્રેવી શીખેલી.. ખૂબ સરસ જલદી બની જાય છે.... તેમાંથી બનતા બધા જ શાક રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી તેજ સ્વાદ ના બને છે.માપ માં 10 ગ્રામ એટલે 1 ટેબલ સ્પૂન Hetal Chirag Buch -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
-
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
પંજાબી રેડ ગ્રેવી (Panjabi Red Grevi Recipe In Gujarati)
આ રેસીપી માંથી તમે પંજાબી ઘણી પ્રકારની સબ્જી બનાવી શકો છો.ઊપરાંત દમ આલુ, છોલે પણ આમાથી બનાવી શકો છો. Avani Hiren Vaghela -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (10)