કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)

કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,ટામેટા,મરચા આદુ કાપી લો. અને મગતરીના બી અને કાજુ તૈયાર કરી લો. અને તજ, લવિંગ, બદિયા મસાલા તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ કાજુ ને તળી નાખો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું બધા મસાલા નાખી થોડી વાર હલાવો અને પછી ડુંગળી ટામેટા મરચા બધું નાખી અને બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી લો હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું.
- 4
ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી લો હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું.
- 5
હવે આ બધા મિશ્રણને મિક્સરમાં મિક્સ કરી ગ્રેવી કરી લો. અને તેમાં મગજતરી ના બી અને થોડા કાજુ એડ કરી મિક્સ કરી લો.
- 6
હવે કડાઈમાં તેલ મૂકી અને આ ગ્રેવી નાંખી દો અને પાંચ મિનિટ સુધી હલાવતા રહો પછી તેમાં કાજુના ટુકડા નાખી દો. ત્યારબાદ તેમાં ઉપર કોઠમરી અને પનીર ખમણી ને નાખી દો. અને મલાઈ એડ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
ચીઝી કાજુ મસાલા કરી(cheesy kaju masala curry recipe in Gujarati)
#GA4 #week1 #punjabiકાજુ મસાલા કરી આ એક પંજાબી ડિશ છે જે ખૂબ જ રિચ અને ક્રીમી ટેક્સચર્ વાળી હોય છે કાજુ મસાલા કરી એકદમ હળવી તીખી તથા થોડીક સ્વીટ હોય છે તથા તેમાં કાજુ, મગજતરી ના બી તથા ખસખસનો સારો એવો ઉપયોગ થાય છે જેથી આ વાનગી જેટલી ટેસ્ટી બને છે એટલી જ હેલ્ધી પણ બને છે મેં તેને મારી રેસીપી થી બનાવી છે. Vishwa Shah -
પનીર કાજુ મસાલા (Paneer Kaju Masala Recipe in Gujarati)
#GA4#week6કાજુ બટર મસાલા બધા બનાવતા જ હોય છે.પણ આજે મે તેમા પનીર એડ કરયુ છે.. જે તેના સ્વાદ મા વધારો કરશે.. Krupa -
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2કાજુ કરી મારા દરેક ફેમીલી મેમ્બર નું પ્રિય છે અને શિયાળા માં તે વસાણા જેવું છે કેમકે તેમાં તેજાના અને મગસેતરી ખસ ખસ કાજુ આ બધું હેલ્થી છે Saurabh Shah -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra -
પનીર કાજુ મસાલા(Paneer kaju masala recipe in Gujarati)
#MW2#પનીર કાજુ મસાલાપનીર અને કાજુ મા ભરપૂર પ્રોટીન હોય છે.પંજબી ભાણું પનીર વગર અધૂરૂ છે.મે અહીં સરળતાથી બની જતી રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
આખા રીંગણા નું શાક (Ringan Sabji In Gujarati)
#GA4#Week4આખા રીંગણા નું શાક મારા ઘર માં બધા ને પસંદ છે.રીંગણા ખાવાથી ઘણા ફાયદા થાય છે.રીંગણા માં વધારે પડતુ વિટામિન સી હોય છે જે ઇન્ફેક્શન સામે લડવા માં મદદ કરે છે.રીંગણ નું નિયમિત સેવન કરવાથી શરીર માં રહેલું વધારે આયર્ન દૂર થાય છે. Veena Chavda -
-
-
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
મિક્સ વેજ પનીર કરી મસાલા (Mix Veg Paneer Curry Masala Recipe In Gujarati)
#Sunday Recipe#Punjabisabji ફ્લાવર-પનીર, કેપ્સીકમ કરી મસાલા શાક Ashlesha Vora -
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)