રબડી (Rabdi Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

આ આપણી એક પારંપરિક દુધ ની મિઠાઈ છે. #cookpadindia #cookpadgujarati
#RC2 #week2

રબડી (Rabdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ આપણી એક પારંપરિક દુધ ની મિઠાઈ છે. #cookpadindia #cookpadgujarati
#RC2 #week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વયકતિ
  1. 500 ગ્રામ જાડું દુધ
  2. 75ગ્રામ ખાંડ
  3. 1 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દુધ ને ખુબ જ ઉકાળો અને હલાવતા રહો 1/2 કરી દો.

  2. 2

    દુધ મા મલાઈ થવા લાગે એટલે ખાંડ ઉમેરો, હવે બરાબર ઊકાળી લો.

  3. 3

    ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર ઉમેરો, ઠંડુ પડે એટલે માટી ની કુલડીમાં આપો, ગુલાબ ની પાદડી અને તુલસી થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes