કારા ચટણી (Kara Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RC3
Week - 3
Red Colour
Post - 4
કારા ચટણી
Muthukodi kawadi Hada
Aayi..... Aayi ...... Yo....
Muthukodi Kawadi Hada
Aiyo Re Khane me Jo Bhi khana Chaha....
Wo Bhi Maine Banake Khaya....
આજે હું સાઉથ ઇન્ડિયન authentic test ની કારા ચટણી બનાવી લાવી છું.... જીંદગી માં ૧ વાર કારા ચટણી નો સ્વાદ ચાખવો તો આ.... હા.... હા.... તમે એના સ્વાદ ના દિવાના બની જશો

કારા ચટણી (Kara Chutney Recipe In Gujarati)

#RC3
Week - 3
Red Colour
Post - 4
કારા ચટણી
Muthukodi kawadi Hada
Aayi..... Aayi ...... Yo....
Muthukodi Kawadi Hada
Aiyo Re Khane me Jo Bhi khana Chaha....
Wo Bhi Maine Banake Khaya....
આજે હું સાઉથ ઇન્ડિયન authentic test ની કારા ચટણી બનાવી લાવી છું.... જીંદગી માં ૧ વાર કારા ચટણી નો સ્વાદ ચાખવો તો આ.... હા.... હા.... તમે એના સ્વાદ ના દિવાના બની જશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ ટેબલ સ્પૂનતેલ
  2. ૧ ટી સ્પૂનચણા ની દાળ
  3. ૨ ટી સ્પૂનઅડદની દાળ
  4. નાની ડુંગળી ના ટૂકડા
  5. ટામેટા ના ટૂકડા
  6. આખા લાલ મરચાં
  7. લસણની કળી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧/૨ ટી સ્પૂન રાઇ
  10. લીમડો
  11. ૧/૨ ટી સ્પૂન આમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કઢાઈ મા ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરો અને એમા ચણા ની દાળ અને અડદની દાળ સાંતળો... હવે ડુંગળી.... મીઠું...થોડી વાર પછી ટામેટા ના ટૂકડા નાંખો....આખા લાલ મરચાં.... લસણ ની કળી...ગેસ ની આંચ ફાસ્ટ કરો.... થોડું પાણી છમકારવુ.... ટામેટા સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો...

  2. 2

    એ ઠંડુ પડે એટલે એમાં આમચૂર પાઉડર નાંખી મીક્ષી મા ક્રશ કરી લેવું

  3. 3

    હવે વઘારિયા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે ૧ ટી સ્પૂન અડદની દાળ સાંતળો અને લીમડા ના પાન નો વઘાર ચટણી માં રેડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes