અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

#AM1
#અડદ ની દાળ

શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩/૪
  1. ૧૦૦ ગ્રામ અડદ ની દાળ
  2. ૧ ચમચીલસણ આદુ ની પેસ્ટ
  3. ૧ ચમચીલીલુ મરચું
  4. ટમેટું
  5. ૧/૨ ચમચીઘી
  6. કોથમીર
  7. 1/2 ચમચી હિંગ
  8. 1/2 ચમચી હળદર
  9. ૨ ગ્લાસપાણી
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ અને દોઢ ગ્લાસ પાણી ઉમેરી કુકર માં ૪ સિટી વગાડી બાફી લેવી.....

  2. 2

    પછી કુકર ઠરી જાય પછી દાળ જોઈ લેવી....અને તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી ગેસ પર ઉકળવા દેવી...એક ઉભરો આવે પછી તેમાં હિંગ,હળદર,લિલુમર્ચું,લસણ આદુની પેસ્ટ, ટમેટું બધું જ ઉમેરી અને ૨/૪ મિનિટ દાળ ઉકળવા દેવી...

  3. 3

    પછી તેમાં ઉપરથી મીઠું,કોથમીર અને ઘી ઉમેરી ૧ મિનિટ ઉકાળો...અને પછી ગેસ બંધ કરી દેવો....જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી ઘી ૧ ચમચી ઉમેરવું....ખુબજ સરસ લાગે છે...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes