રાજમા (Rajma Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમાને 6-7 કલાક પલાળી પછી તેને કુકરમાં મીઠું નાખીને બાફી લેવા. એક વાટકામાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર અને ગરમ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી પછી તેમાં બધા જ ખડા મસાલા ઉમેરવા. પછી તેમાં કાંદા ઉમેરી સાંતળો. પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને સમારેલા મરચા ઉમેરી સાંતળો. પછી તેમાં સૂકા મસાલાની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 3
તેલ છૂટું પડે પછી તેમાં ટામેટા અને મીઠું ઉમેરી સાંતળો. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો અને રાજમા મસાલો ઉમેરીને મિક્સ કરો પછી તેમાં પાણી સાથે બાફેલા રાજમા ઉમેરો.
- 4
પછી તેમાં એક ગ્લાસ ગરમ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને 8-10 મિનિટ રાજમાને ચડવા દેવા. પછી તેમાં કસુરી મેથી ઉમેરવી.
- 5
રાજમા થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 6
ગરમાગરમ રાજમાને સર્વ કર્યા છે.
- 7
Similar Recipes
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)
#ફટાફટ#સુપરસેફ# પોસ્ટ_૪રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો. Sheetal Chovatiya -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજમા ચાવલAao Zoommmmmme GayeeeeMilke RAJMA CHAWAL Khayeee....Chunle ... Mast Mast Dishes. ......Khushiyo ke Phul Khilaye..... Ketki Dave -
રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week12મેં અહીંયા રાજમા મસાલા પંજાબી સ્ટાઈલમાં બનાવ્યા છે જે આપણે ચાવલ સાથે અથવા પરાઠા કે રોટી સાથે પણ ખાઈ શકીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe in Gujarati)
#GA4#week21#post1#kidneybeans#રાજમા_ચાવલ ( Rajma Chawal Recipe in Gujarati )#punjabistyle રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, રાજમાં ને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ઉત્તર ભારતમાં પંજાબ માં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે . Daxa Parmar -
-
રાજમા કરી (Rajma Curry recipe in Gujarati)
#Cookpadguj#Cookpadind શિયાળામાં રાજમા મસાલા કરી બિન્સ થી બનાવવા આવી છે. તે કિડની બિન્સ તરીકે ઓળખવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
-
-
-
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah -
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16141066
ટિપ્પણીઓ (25)