તિરંગા પનીર કોકોનટ બોલ્સ ઇન્સ્ટન્ટ (Tiranga Paneer Coconut Balls Instant Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#TR

તિરંગા પનીર કોકોનટ બોલ્સ ઇન્સ્ટન્ટ (Tiranga Paneer Coconut Balls Instant Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#TR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
અન્ય લોકો માટે
  1. 1 કપઘરે બનાવેલું પનીર
  2. 1/2 કપ કોપરાનું ખમણ
  3. 3/4 કપકન્ડેન્સ મિલ્ક
  4. 2-3ટીપા રોઝ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પનીર લઇ તેને હાથેથી ખૂબ જ મસળી લેવું

  2. 2

    પછી તેની અંદર કોપરાનું છીણ નાખી કન્ડેન્સ મિલ્ક નાખી રોઝ એસેન્સ ઉમેરી હાથેથી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેના ત્રણ ભાગ કરી લેવા અને એક ભાગ એમને એમ રહેવા દઈએ બીજા બે ભાગમાં એક ગ્રીન ફૂડ કલર અને એકમાં ઓરેન્જ ફૂડ કલર નાખી મિક્સ કરી લેવું

  4. 4

    પછી તેમાં થી બોલ્સ વાળી લેવા અને પછી તેને કોપરાના છીણમાં રગદોળી સર્વ કરવા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes