રોઝ સોંદેશ
#goldenapron2
#Week 6
#West Bangal
#રોઝ સોદેશ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો દૂધ ગરમ કરવા મૂકો એક ઉભરો આવે એટલે તેમાં દહીં નાખી દો પછી બરાબર મિક્ષ કરી લો
- 2
હવે ચારણી માં કપડું મૂકીને ગાળી લો અને પનીર તૈયાર કરો હવે તેમાં ખાંડ નાખી હાથ થી બરાબર મિક્સ કરો લીસું બનાવી દો
- 3
હવે આ મિશ્રણને પેન માં લઇ ૧૦ મિનિટ સુધી ધીમા તાપે થવા દો સતત હલાવતા રહો ગેસ બંધ કરી લો પછી તેમાં રોઝ એસનસ ઉમેરી પ્લેટ માં કાઢી ઠંડું થવા દો
- 4
હવે તેને ફરી થી બરાબર મસળી લો પછી તેના નાના પેંડા વાડી લો વચ્ચે અંગૂઠા થી દબાવી દો અને વચ્ચે ગુલાબ ની પાંખડી મૂકીને ગારનીસ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડિલિશિયસ રોઝ લસ્સી (Delicious Rose Lassi Recipe In Gujarati)
#SRJ#Post4#Cookpad#Cookpadgujarati#Cookindiaઉનાળામાં રોઝ લસ્સી શરીરને ઠંડક સ્ફુર્તિ આપે છે દિલ અને દિમાગને તરોતાજા રાખે છે Ramaben Joshi -
-
મહારાષ્ટ્રિયન રોઝ પીયુશ (Maharashtrian Rose Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiરોઝ 🌹પીયુશ Ketki Dave -
-
-
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે . Keshma Raichura -
-
-
-
-
-
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ ચૉકલેટ બરફી Ketki Dave -
-
-
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
-
-
-
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10863690
ટિપ્પણીઓ