દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. 1/2 કપદૂધી
  3. 1 ચમચીઆદુ
  4. 1 ચમચીલસણ
  5. 1લીલુ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક બાઉલ ઘઉંનો લોટ અને એક વાટકો દુધી ખમણીને લો અને ઉપર મુજબ બધા મસાલા તૈયાર કરો.

  2. 2

    હવે લોટ બાંધવા માટે ઘઉંના લોટ મા દુધી લસણ અને આદુની પેસ્ટ, મરચા ની કટકી તેમજ હળદર, ધાણાજીરૂ,મરચું પાઉડર,સ્વાદ પ્રમાણે મીઠું અને ૩ ચમચી તેલ ઉમેરો પછી બધું બરાબર મિક્સ કરી લોટ બાંધો(જરૂર પડે તો જ પાણી ઉમેરો).

  3. 3

    ત્યાર પછી થેપલા વણી લો અને પછી લોઢીમાં થેપલા ને બનેબાજુ તેલ લગાવી ને શેકી લો

  4. 4

    તૈયાર છે દૂધીના થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes