પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003

#EB Week 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 લોકો
  1. 1કિલો બટાકા
  2. પટ્ટીસમોસાની જરૂરી
  3. ૩ થી ૪ મરચાં
  4. 1/2 ચમચી આદું અને લસણ ની પેસ્ટ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી હિંગ
  7. ગરમ મસાલો સ્વાદાનુસાર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ તળવા માટે
  10. કોથમીર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે બટાકા ને બાફી લઈશું.હવે છાલ કાઢી લો.હવે આપણે એક તપેલીમાં તેલ નાખી સમોસાનો મસાલો ત્યાર કરીશું. તેલ ગરમ કરી તેમાં હિંગ,હળદર અને આદું, લસણ અને મરચાં ની પેસ્ટ નાખી થોડીવાર માટે હલાવી લો.હવે તેમાં બટાકા નો છૂંદો કરીને નાખી થોડીવાર માટે હલાવી લો.ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખીને મિક્સ કરી લેશું.

  2. 2

    હવે આપણે સમોસા ની પટ્ટી લઈ તેમાં મસાલો ભરી સમોસા વાળી લઈશું.અને જરૂર પ્રમાણે આપણે પાણી અને 2 ચમચી મેંદો લઈ મિક્સ કરી લેશું. તેનાથી આપણે સમોસાની પટ્ટી ને ચોંટાડવામાં મદદ મળે છે.હવે સમોસા વાળીને તેને તળી લઇશું.

  3. 3

    તો હવે ત્યાર છે આપણા ટેસ્ટી પટ્ટી સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
પર

Similar Recipes