સ્ટ્રીટ સટાઇલ તવા સેન્ડવીચ

Hetal Poonjani @HetalPoonjani_441
સ્ટ્રીટ સટાઇલ તવા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
2 બ્રેડ પર બટર સ્પ્રેડ કરો. અને 1 સ્લાઈઝ પર બન્ને સાઈડ લિલી ચટણી લગાડો.તથા મિક્સ વેજિટેબલ્સ માં મેયોનિઝ તથા મરી, મિક્સ હર્બસ,મીઠું નાખી સરસ મિક્સ કરો.
- 2
બટરવાળી બ્રેડ પર વેજીસ ની સ્લાઈઝ મૂકી તેની ઉપર ખમણેલું ચીઝ પાથરો તેની ઉપર ચટણી વાળી બ્રેડ મુકો
- 3
ચટણીવાડી બ્રેડ ઉપર મેયોવાળુમિક્સ વેજ. પાથરો.થોડું ચીઝ પાથરી,બીજી બટરવાળી બ્રેડ મુકો.આ સેન્ડવીચને ટોસ્ટરમાં ટોસ્ટ. કરો
- 4
ટોસ્ટર નહોય તો સેન્ડવિચને નોનસ્ટિક લોઢી પર બન્ને સાઈડ બટર લગાવી ફોટા માં બતાવ્યા મુજબ ઉપર વજન મૂકીને ટોસ્ટ કરો. બને સાઈડ સરસ ગોલ્ડન કરો. તો તૈયાર છે સ્ટ્રીટ સટાઇલ તવા સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
આ મારી 8મી રેસિપી છેઆ રેસિપી જરૂર ટ્રાય કરજો છોકરાઓ ને ભાવતી disha bhatt -
-
-
-
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
નાના મોટા દરેક ને સેન્ડવિચ ભાવતી વાનગી છે. આ રેસિપી ફટાફટ બની જાય છે અને ઓછી સામગ્રી છતાં સ્વાદિષ્ટ બને છે તેમજ બાળકોને શાક આપવા માટે નો એક ઓપ્શન છે. આ સેન્ડવિચ ટિફિન સિવાય બ્રેકફાસ્ટ, બ્રન્ચ કે ડિનર મા પણ લઇ શકાય છે#LB Ishita Rindani Mankad -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
મારા દીકરાને પિઝા હટ ના ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે હું એમના માટે ઘરે જ બનાવો તો હું આ રેસિપી તમારા સાથે શેર કરું છું. Bhavana Ramparia -
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia -
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
-
આલુ ટીક્કી બર્ગર
#RB12#Week12#SRJ#LB આ ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ લાગે છે.અને તમે ઘરે પણ સરળતા થી બનાવી શકો છો. Varsha Dave -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
મેયો વેજ સેન્ડવિચ(Mayo veg Sandwich Recipe in Gujarati)
#GA4#week17#ચીઝ આ સેન્ડવિચ અમુક કાફે માં જ મળે છે.. તમો ચોક્કસ ટ્રાય કરજો.. ખુબજ મજા આવશે Taru Makhecha -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
-
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
આ સેન્ડવિચ બહુ જ ટેસ્ટી છે અને સાથે હેલ્થી પણ છે Namrata Vivek Gandhi -
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Cheese Mango Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસીપીસ ઓફ june #SRJ ક્લબ સેન્ડવિચ, વેજિટેબલ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ આવી સેન્ડવિચ ખાતા જ હોય આજ કેયિક અલગ સેન્ડવિચ ખાવા નુ મન થયુ આજ ચીઝ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવી. Harsha Gohil -
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
-
-
મેક્સિકન રોટી ટાકોઝ
#RB7#Week7આ રેસિપી મારી દેરાણી નો આઈડિયા છે. તો હું આ તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334128
ટિપ્પણીઓ (7)