વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)

મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા.
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં ધોઈ અને કપડાં થી લૂછી ને કોરા કરી લેવા અને એક બાઉલમાં લાંબા લાંબા કાપી લેવા અને બધી સામગ્રી તૈયાર કરી લેવી. લીંબુ ના ફૂલ ના બદલે લીંબુનો રસ પણ લઈ શકાય.
- 2
મરચાં માં બધા મસાલા નાખી દેવા અને મિક્સ કરી લેવું પછી તેમાં તેલ નાખી ને મિક્સ કરી લેવું. અથાણાં માં મીઠું નું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી મરચાં ની તીખાશ અને રાઈના કુરિયા ની કડવાશ બેલેન્સ થઈ જાય.
- 3
તો તૈયાર છે વઢવાણી રાયતા મરચાં એક બાઉલમાં કાઢી લેવા.
એર ટાઈટ બોટલમાં ભરી ફ્રીઝમા એક મહિના સુધી એવા ને એવા જ રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
દહીં વાળા રાયતા મરચાં
અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે કાચા તળેલા વઘારેલા કે પછી અથાણાં માં. એટલે મારા ઘરમાં અથાણાં બહું જ બને. તાજા તાજા થોડાક જ બનાવું. ૩/૪ દિવસ માં ખવાય એટલાં જ. Sonal Modha -
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. સંભારો અથાણું ગ્રીન ચટણી કાચા મરચાં રાયવાળા તરેલા આથેલા. લાલ મરચાં નુ અથાણુ ચટણી દરરોજ માટે ઘરમાં હોય જ. Sonal Modha -
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
મરચાં નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. તો દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરી ને હું કાંઈ અલગ બનાવવાની કોશિશ કરૂં. કે બધા ને કાંઈ ડિફરન્ટ ખાવા મળે. Sonal Modha -
વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
#WP#MBR9#cookoadindia#cookoadgujarati કોઈ પણ શાક હોય પણ જમવામાં સાથે આથેલા મરચાં હોય તો જમવામાં ટેસ્ટ ઔર વધી જાય છે..શિયાળા માં તો ખાસ મરચાં ,લસણ,ભાજી,લીલી હળદર, ચટણી આ બધું જમવામાં રુચિ વધારે છે . सोनल जयेश सुथार -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB રાયતા મરચાં ને આથલા મરચાં પણ કહેવાય છે.#RC4#GREEN Ankita Tank Parmar -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#RECIPE 3આય હાય હાય... આજ તો બનાવી જ નાખ્યા લીલાં અસ્લલ દેશી જેસલમેરના કિલ્લાની જાડાય જેવા દર વાળા રજવાડી ઠાઠ સમા રાયતા મરચાં શિયાળાનો શણગાર સવારના ગુજરાતી નાસ્તાની એન્ટ્રી ભાખરી સાથે ય ભળે ને થેપલા સાથે યમભળે પરોઠા સાથે ય ભળે .... Jigna Patel -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#વઢવાણીમરચા બધા વઢવાણી મરચા મા રાઈ ના કુરિયા નો ઉપયોગ કરતા હોય છે. મે અહીં મેથી ના કુરિયા નો ઉપયોગ કર્યો છે.અને તેનો સ્વાદ વધારવા માટે તેમાં ચપટી ખાંડ પણ નાખી છે જેથી તે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રાઈ વાળા મરચાંઅમારા ઘરમાં બધા અથાણાં ખાવાના શોખીન છે એટલે મારે નવા નવા વેરિએશન કરી ને અથાણાં બનાવવા પડે. તો આજે મેં રાઈ વાળા મરચાં નું અથાણું બનાવ્યું.આ અથાણું ઇન્સ્ટન્ટ જ બની જાય છે. અને ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#WP#વિન્ટર અથાણું રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
રાઇવાળા ટિંડોળા નું અથાણું
અમારા ઘરમાં બધાને કાચા ઇન્સ્ટન્ટ અથાણા બહું જ ભાવે.તો આજે મેં ટીનડોરા નું રાયવાળુ અથાણું બનાવ્યું. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
રાયતા મરચા(Raita Marcha recipe in Gujarati)
રાયતા મરચાં અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે સવારે થેપલા પૂરી સાથે બધાને ખૂબ જ ભાવે છે ગમે એ વાનગીમાં તેનો ઉપયોગ થઈ શકે છે#GA4#week13 Aruna rathod# Ga 4 #week 17 -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
મેથીયા વઢવાણી મરચાં
# KS 2# Post 3 # વઢવાણી મરચાંહું આ રીતે પણ મરચાં આથુ છું. ખાવા ની ખૂબ જ મઝા આવે છે.તમે પણ ટ્રાઈ કરી જોજો. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ