મોરસ ની ભાજી ના ભજીયા (Moras Bhaji Bhajiya Recipe In Gujarati)

મોરસ ની ભાજી" મોરડ, લૂણો, લાણો (લુણી નહિ) વગેરે નામ થી ઓળખાય મોરસ શબ્દ નો અર્થ તો ખાંડ થાય, પણ અહીંયા આપણે જે મોરસ ની ભાજી ની વાત કરવા જઈ રહ્યા છીએ એ સ્વાદ મા ખારી છે. ચોમાસામાં ખારા પાટ મા ઉગી નીકળતી આ ભાજી દેખાવ મા લીલી અથવા પીળી હોય છે. દળદાર પાન અને કુદરતી ખારાશ ને કારણે દેખાવ અને સ્વાદ બંન્ને સોહામણા હોય છે. ગુજરાત મા વ્રત દરમિયાન આ ભાજી નો ઉપયોગ થાય છે. એવા વ્રત જેમાં મીઠું ખાવા પર પ્રતિબંધ હોય, એવા મા આ કુદરતી રીતે ખારી ભાજી ની અવનવી વાનગીઓ બનાવી ને ખવાય છે. ખાસ કરી ને તો બટેટાં ની સૂકી ભાજી મા આ ભાજી ના પાન ઉમેરાય છે, જેનો સ્વાદ ખુબજ સરસ લાગે છે. રાઇતું, ચટણી પણ સારા બને.સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ ગુણકારી એવી આ મોરસ ની ભાજી નું ચલણ દક્ષિણ અને ઉત્તર ગુજરાત માજ વધારે જોવા મળે છે.મે મોરસની ભાજી ના ભજીયા બનાવ્યા છે.
મોરસ (દરિયા) ની ભાજી ના ભાજીયા
મોરસ ની ભાજી ના ભજીયા (Moras Bhaji Bhajiya Recipe In Gujarati)
મોરસ ની ભાજી" મોરડ, લૂણો, લાણો (લુણી નહિ) વગેરે નામ થી ઓળખાય મોરસ શબ્દ નો અર્થ તો ખાંડ થાય, પણ અહીંયા આપણે જે મોરસ ની ભાજી ની વાત કરવા જઈ રહ્યા છીએ એ સ્વાદ મા ખારી છે. ચોમાસામાં ખારા પાટ મા ઉગી નીકળતી આ ભાજી દેખાવ મા લીલી અથવા પીળી હોય છે. દળદાર પાન અને કુદરતી ખારાશ ને કારણે દેખાવ અને સ્વાદ બંન્ને સોહામણા હોય છે. ગુજરાત મા વ્રત દરમિયાન આ ભાજી નો ઉપયોગ થાય છે. એવા વ્રત જેમાં મીઠું ખાવા પર પ્રતિબંધ હોય, એવા મા આ કુદરતી રીતે ખારી ભાજી ની અવનવી વાનગીઓ બનાવી ને ખવાય છે. ખાસ કરી ને તો બટેટાં ની સૂકી ભાજી મા આ ભાજી ના પાન ઉમેરાય છે, જેનો સ્વાદ ખુબજ સરસ લાગે છે. રાઇતું, ચટણી પણ સારા બને.સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ ગુણકારી એવી આ મોરસ ની ભાજી નું ચલણ દક્ષિણ અને ઉત્તર ગુજરાત માજ વધારે જોવા મળે છે.મે મોરસની ભાજી ના ભજીયા બનાવ્યા છે.
મોરસ (દરિયા) ની ભાજી ના ભાજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરસની ભાજી ને બરાબર સાફ કરી લો. હવે તેનેબે થી ત્રણ પાણીથી ધોઈ લો. હવે તેને અધકચરી કરી લો. હવે એક મોટા બાઉલમાં ભાજી નાખી તેમાં મરચા લીંબુનો રસ,મરી અને બે ચમચા તેલ ઉમેરી મિક્સ કરી લો.
- 2
હવે તેમાં લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી ભજીયા ઉતારવા માટે નું ખીરું તૈયાર કરી લો ખીરું બહુ પાતળું નથી કરવાનું. હવે તેને પાંચથી દસ મિનિટ માટે રહેવા દો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી ભજીયા ઉતારી લો. તૈયાર છે મોરસની ભાજી ના ભજીયા. ગરમ ગરમ ભજીયા ને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરસ ભાજી ના ભજીયા (Moras bhaji bhajiya recipe in Gujarati)
મોરસ ભાજી ખારી ભાજી ના નામથી પણ ઓળખાય છે. આ ભાજી ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં અને ગૌરી વ્રતના દિવસો દરમિયાન માર્કેટમાં જોવા મળે છે. આ ભાજીનો ઉપયોગ કરીને ગૌરીવ્રત દરમિયાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને વ્રત કરનારી બાળાઓને પીરસવામાં આવે છે. મોરસની ભાજી ના ભજીયા ઘઉંનો લોટ, દહીં, કાળા મરીનો પાવડર અને ભાજી ના ઉપયોગથી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉપાસ ના કરતા હોય તો આ ભજીયા માં થોડું મીઠું અને લીલા મરચાં પણ ઉમેરી શકાય જે ભજીયાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. હું નાની હતી અને ગૌરી વ્રત કરતી હતી ત્યારે મારી મમ્મી મને દર વર્ષે આ ભજીયા બનાવી આપતી હતી. હમણાં પણ દર વર્ષે હું આ ભજીયા બનાવી ને એની મજા લઉં છું. મને ત્યારે પણ ખૂબ જ ભાવતા અને અત્યારે પણ મારા ફેવરિટ છે.#RC4#cookpadindia#cookpad_gu spicequeen -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri bhaji muthiya recipe in Gujarati)
ડુંગર ની ભાજી એ ખાસ કરી ને સાઉથ ગુજરાત માં મળતી ભાજી છે..a ભાજી ડુંગર પર થતી હોવાથી અને ડુંગર ની ભાજી કહ છે ..અમારા ખર માં a ભાજી નો ઉપયોગ ભૂકો બનવા અને મુઠીયા બનાવમાં કરીએ છે..આ ભાજી ખૂબ જ પોસસ્તિક હોવાથી તમે જરૂર થી બનવજો.. Monal Mohit Vashi -
ફાંગ ની ભાજી ના મૂઠિયાં (Fang Bhaji Muthia Recipe In Gujarati)
આ ભાજી એવી છે કે તે ચોમાસા માં ઊગે છે અને તેને કોઈ બીજ થી ઉગાડવામાં નથી આવતી કુદરતી તેનો વેલો થાય છે.#RC4 Mittu Dave -
કલી ની ભાજી ના ભજીયા
#વિકમીલ3#ફ્રાઈડઅત્યારે ચોમાસાં ની શરૂઆત માં આ કલી ની ભાજી ખૂબ જ મળે છે. આ ભાજી ને ડુંગર ની ભાજી પણ કહેવાય Pragna Mistry -
મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
#MWમેથી ની ભાજી મા ફાઈબર ના પ્રમાણ સારી માત્રા મા હોય છે. પાચન સારી રીતે થાય છે ,આર્યન,વિટામીન, જેવા ગુળો થી ભરપુર ,સ્વાદ મા કડવી મેથી ની ભાજી શેકાઇ ગયા પછી બટાકા ની સાથે શાક ખૂબ સરસ લાગે છે. Saroj Shah -
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
કુમળી ની ભાજી ની મલ્ટીગ્રેઇન ટીક્કી (kumdi ni bhaji ni multigrain tikki recipe in Gujarati)
#વિકમીલ૩વરસાદ ની રુતુ માં દક્ષિણ ગુજરાત ના ડુંગરાળ વિસ્તારમાં આ પ્રકારની ભાજી મળે છે.ખૂબજ પૌષ્ટિક અને ગુણકારી આ ભાજી ના મુઠીયા, અને શાક પણ બનાવી શકાય છે.મે આજે મિક્સ લોટ માં આ ભાજી ઉમેરીને ટીક્કી બનાવી છે. Bhumika Parmar -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4#17th20thDecember2020#મૂળાનીભાજી#WintersRecipes#PAYALCOOKPADWORLD#cookpadindia#MyRecipe1️⃣5️⃣#porbandar#cookpadgujratiમૂળો એ આપણાં સ્વાસ્થય માટે ખુબ ફાયદા કારક છે, મૂળો એ કિડની ને સાફ કરવા માં ઘણું મદદરૂપ થાય છે. મૂળો એ લોહીનાં શુદ્ધિકરણ માટે પણ મદદરૂપ છે. 🥬🥗 Payal Bhaliya -
ચીલ ની ભાજી ના મુઠીયા (Chil Bhaji Muthia Recipe In Gujarati)
ચીલ ની ભાજી ના મુઠીયા:....આ સીઝન મા ખાસ ખવાય ને ખાવાલાયક .... વિનટર સીઝન ચેલેન્જ વિનટર સીઝન wkee3 :: Jayshree Soni -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મોરસ ની ભાજી નાં ભજીયા (ખારી ભાજી નાં ભજીયા)
મોરસ ની ભાજી વર્ષ માં એક જ વાર આવતી હોવાથી તે મારા favourite છે.#માઇઇબુક#વીક મીલ 3#રેસિપિ 4 Hinal Jariwala Parikh -
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe in Gujarati)
#CT#holispecialઆજે હોળી નિમિત્તે આ મેથી ની ભાજી ના ગોટા બનાવ્યા છે. જે શ્રીખંડ સાથે સર્વ કર્યા છે.આ મેથી ની ભાજી ના ગોટા સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ખૂબ જ વખણાય છે. પલસાણા એટલે મારું ગ્રામ. આજુબાજુ ના ગ્રામ તથા શહેર ના લોકો સ્પેશિઅલ આ ગોટા ખાવા માટે અહીં આવે છે. જે આજે મેં ઘરે પણ બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે.આ ગોટા ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી, ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે.ૌ Sachi Sanket Naik -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
ડુંગર ની ભાજી ના મુઠિયા (Dungari bhaji na muthiya recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી/તીખી#માઇઇબુક#પોસ્ટ૧૦આ ભાજી ચોમાસા માં જ થાય છે. અને ચોમાસા માં જ મળે છે. અને ડુંગર પર થાય છે. તો મે આજે ભાજી ના મુઠીયા બનાવા ખુબ જ સરસ બન્યા. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાજો. Bijal Preyas Desai -
પાલક ભજીયા (Palak Bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક#કોલ્હાપુર નું સ્ટ્રીટ ફૂડ છે. ઠંડી ની ઋતુ માં બજાર માં તાજી લીલી ભાજી ના ઢગલા હોય છે. અને આ ઋતુ માં ગરમ નાસ્તો બધાને ખાવો ગમે છે. લીલી ભાજી ના મુઠીયા, ઢોકળાં, થેપલા, ચીલા, પરાઠા, ભજીયા એવા ઘણા નાસ્તા બને છે . મે આજે કોલ્હાપુર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાલક ના ભજીયા બનાવ્યા છે . આ ભજીયા ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. પાલક રોજના ભોજન માં લેવાથી હાડકા મજબૂત થાય છે. આંખ ની રોશની વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. Dipika Bhalla -
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજીહરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે Saroj Shah -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
કુમળી ની ભાજી ની મલ્ટી ગ્રેઈન ટિક્કી / વડી
#ટીટાઈમ#પોસ્ટ6આ એક બાજરા મેથી ની વડી જેવી હેલ્થી ભાજી માંથી બનતી ટિક્કી છે જેમા મેં વિવિધ લોટ વાપર્યાં છે. મેં આ ટિક્કી ચોમાસા મા મળતી કુમળી ની ભાજી માંથી બનાવી છે તમે એના જગ્યા ઈ કોઈ પણ ભાજી લઇ શકો જેમ ક મેથી અથવા તો મિક્સ ભાજી. Khyati Dhaval Chauhan -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ફુલાવર ના લીલા પાન ની ભાજી
#લીલી#આજે મેં બનાવી છે ફુલાવર ના પાન ની ભાજી.આપણે ફુલાવર લઈએ ત્યારે સાથે તેનો નીચે નો પાન નો ભાગ પણ વજન માં આવે છે.જેને આપણે કાઢી નાખી એ છીએ અને ફેંકી દઇ એ છીએ.મેં એ ભાગ ને સમારી ને ભાજી બનાવી છે જે ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. Jyoti Ukani -
બેસન ભાજી ના ચીલા(Besan bhaji chilla recipe in Gujarati)
#GA4#week12શિયાળો ચાલુ થાય એટલે લીલી ભાજી ચાલુ થઈ જાય છે છોકરાઓ આભાજી ખાવામાં આનાકાની કરે છે એટલે આપણે બેસન અને બીજા બધા લોટ લઈ આપણે એને પુડલા ની જેમ બનાવીએ તો છોકરાઓ હોંશે હોંશે ખાઇ જાય છે અને ભાજી ના ગુણ પણ મળી રહે છે Dipika Ketan Mistri -
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ