કુમળી ની ભાજી ની મલ્ટી ગ્રેઈન ટિક્કી / વડી

Khyati Dhaval Chauhan @the_veggie_vogue
કુમળી ની ભાજી ની મલ્ટી ગ્રેઈન ટિક્કી / વડી
રાંધવાની સૂચનાઓ
- 1
કુમળી ની ભાજી લઈ એને ઝીણી ઝીણી કાપી લો કાપ્યા બાદ બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો. (તમે મેથી પાલક પણ લઇ શકો)
- 2
હવે એક મોટા વાસણમાં આ ધોયેલી ભાજી લ્યો. એમાં ઉપર લખેલા બધા લોટ ઉમેરો. આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, મીઠું, લાલ મરચું, ગોળ, લીંબુ નો રસ અને તલ ઉમેરો. મોણ માટે ૩ ચમચી તેલ અને દહીં પણ ઉમેરો. હાથેથી બરાબર મિક્સ કરી લો. જરૂર લાગે તો સેજ પાણી ઉમેરી અને મુઠીયા જેવો લોટ બાંધી લો
- 3
આ લોટ ને ઢાંકીને 10 મિનીટ રહેવા દો. આ દરમિયાન તળવા માટે તેલ ગરમ કરી લો. હવે લોટમાં ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી ગોળ ટિક્કી બનાવી લો.
- 4
ટીકી ને ગરમ તેલ માં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન કરી લો. કાપેલા સલાડ અને લીંબુની ચિપ્સ જોડે સર્વ કરો. દહીં અથવા સોસ જોડે સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ટિક્કી.(Methi Tikki Recipe in Gujarati.)
#વિકમીલ૩પોસ્ટ ૩આ રેસીપી મે મેથી ના મુઠીયા ની ટિક્કી બાફીને સેલોફ્રાય કરી બનાવી છે. Bhavna Desai -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
મેથી ની ભાજી
#ઇબુક૧#૧૧#લીલી મેથી ની ભાજી માંથી શાક,મુઠીયા ઢોકળાં , થેપલા વગેરે બનાવી શકાય પણ બાજરા ના રોટલા સાથે મેથી ની ભાજી ખૂબ j સ્વાદિષ્ટ લાગે છે અને પોષ્ટીક પણ ખૂબ જ છે. Varsha Karia I M Crazy About Cooking -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
કોનૅ કેપ્સીકમ પકોડા (Corn Capsicum Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakodaહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!! મજામાં હશો.....આજે મેં અહીંયા કોનૅ અને કેપ્સિકમના પકોડા બનાવ્યા છે.... જેમાં મેં જુવાર અને પીળી મકાઈ ના લોટનો ઉપયોગ કરીને હેલ્થી વર્ઝન તૈયાર કર્યું છે. આ પકોડા ચોમાસાની સિઝનમાં મારા ઘરમાં બનતા હોય છે. અને સૌ કોઈને ભાવે પણ છે. મિત્રો આપ સૌ પણ જરૂરથી એકવાર આ પકોડા ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
કલી ની ભાજી ના ભજીયા
#વિકમીલ3#ફ્રાઈડઅત્યારે ચોમાસાં ની શરૂઆત માં આ કલી ની ભાજી ખૂબ જ મળે છે. આ ભાજી ને ડુંગર ની ભાજી પણ કહેવાય Pragna Mistry -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
મલ્ટી ગ્રેઈન વડા
#RB2આ વડા અમારા ફેમીલી માં બધા ના ફેવરિટ છેઅમારી ટુર સ્પેશિયલ રેસિપી છે Deepa popat -
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજીહરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે Saroj Shah -
મેથી મકાઈ વડી
#ટીટાઇમકોથીમબીર વડી , મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેનાથી આપણે સૌ જાણીએ જ છીએ. એના થી પ્રેરિત થઇ ને મેં આ મકાઈ વડી બનાવી છે. Deepa Rupani -
મેથી ની ભાજી નો હાંડવો (Methi Bahji Handvo Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#કુકસ્નેપ રેસીપી મે મેથી ની ભાજી ,લીલા લસણ નાખી ને હાંડવા બનાયા છે.ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
ચીલની ભાજી
#લીલી#ઇબુક ૧#પોસ્ટચીલ ની ભાજી જ્યારે ઘઉં ઉગે ત્યારે એની સાથે જ થાય છે એને ઉગાડવામાં નથી આવતી. શિયાળા માં જ ખાવા મળે છે. ભાજી અને મકાઈનો લોટ ખાવામાં ગુણકારી છે Kshama Himesh Upadhyay -
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
પાઉં ભાજી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇટાલી_વેડ્સ_મુંબઈલાઝાનિયા અને મુંબઈ ની પાઉંભાજી બધા ની જાણીતી છે. એ બંને ને ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી. આજે મેં ફયુઝન થીમ મા લાઝાનિયા અને પાઉંભાજી મિક્સ કરી પાઉંભાજી લાઝાનિયા બનાવ્યું છે. અહીં મેં પાઉં ની જગ્યા એ બ્રેડ લીધી છે. Khyati Dhaval Chauhan -
-
ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)
#goldenapron_3 #week_6 #Ginger#માઇઇબુક #પોસ્ટ_૧૩આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો. Urmi Desai -
મલ્ટી સ્પ્રાઉટસ્ એન્ડ મલ્ટી ગ્રેઈન દિલખુશ થેપલાં
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, થેપલાં અને ગુજરાતી એકબીજા ના પર્યાય છે. તો થેપલાં હેલ્ધી અને દિલખુશ થઈ જાય એવાં જ હોવા જોઈએ ને . માટે મેં અહીં મિક્સ સ્પ્રાઉટ, મલ્ટી ગ્રેઈન આટા, અને હિમોગ્લોબીન થી ભરપૂર બીટરુટ નો ઉપયોગ કરીને હેલ્ધી થેપલાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani -
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#COOKPADGUJRATI#0oilrecipe અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે. Shweta Shah -
સૂકી ભાજી અને થેપલા
મારી ટ્રેડિશનલ ડીશ છે ગુજરાત ના બધા લોકો ની ફેવરિટ મેથી ની ભાજી ના થેપલા અને બટાકા ભાજી નું શાક... સાથે અથાણું, ધાણા ની ચટણી, પાપડ અને સલાડ... Charmi Shah -
-
કુમળી ની ભાજી ની મલ્ટીગ્રેઇન ટીક્કી (kumdi ni bhaji ni multigrain tikki recipe in Gujarati)
#વિકમીલ૩વરસાદ ની રુતુ માં દક્ષિણ ગુજરાત ના ડુંગરાળ વિસ્તારમાં આ પ્રકારની ભાજી મળે છે.ખૂબજ પૌષ્ટિક અને ગુણકારી આ ભાજી ના મુઠીયા, અને શાક પણ બનાવી શકાય છે.મે આજે મિક્સ લોટ માં આ ભાજી ઉમેરીને ટીક્કી બનાવી છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10613054
ટિપ્પણીઓ