રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ લોકો માટે
  1. ૪ થી ૫ ચમચી રાઈ ના કુરીયા
  2. ૧ ચમચીહળદર
  3. લીબુ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧૫૦ ગ્રામ લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મરચા સુધારી લો પછી તેમા રાઈ ના કુરીયા હળદર અને મીઠું નાખીને લીંબુનાખી દો

  2. 2

    પછી સરસ રીતે મિક્સ કરી લો તૈયાર છે રાયતા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes