રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
શેર કરો

ઘટકો

  1. 1 કપપાસ્તા
  2. 2 નંગટામેટાં
  3. 1ડુંગળી ઝીણી સમારેલ
  4. 1/4 કપકેપ્સિકમ ઝીણા સમારેલ
  5. 5-6કળી લસણ
  6. 2 નંગસૂકા લાલ મરચાં
  7. 4 ટેબલ સ્પૂનટોમેટો કેચપ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1+1/2 ટી સ્પૂન મિક્સ હબ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી ઉકાળી તેમાં જરૂર મુજબ મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલ નાખી પાસ્તા એડ કરી બાફી લો.

  2. 2

    સૂકા લાલ મરચાં ને 1/2કલાક પાણી માં પલાળી લો.મિક્ષી જાર માં ટામેટાં ના ટુકડા,લસણ,પલાળેલા મરચા લઈ સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  3. 3

    નોન સ્ટીક પેન માં 2 ટેબલ સ્પૂન તેલ લઈ ડુંગળી અને કેપ્સિકમ સાંતળો. ટોમેટો પેસ્ટ એડ કરી સાંતળો. ટોમેટો કેચપ,મિક્સ હબ્સ, મીઠું એડ કરી મિક્સ કરો.

  4. 4

    પાસ્તા એડ કરી મિક્સ કરી લો. સર્વિંગ પ્લેટ માં લઇ ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes